________________
ભારતના વર્તમાન રાજપુરૂષાને
શ્રી મતલાલ સંધવી.
વર્તમાન ભારત સરકાર કાયદાએ ઢસડે રાખીને પ્રજાની સ ંસ્કૃતિ, ધ તથા નીતિને નાશ કરીને જે અત્યા ચાર આચરી રહી છે, તેની સ્લામે લેખક લાલબત્તી ધરે છે. લેખક વિચારશીલ તથા ઉંડા ગવેષક છે. તેમની ભાષા અલ કારિક તેમજ સ્વચ્છ છે. સરળરીતે પ્રવાહબંધ લખવાની તેઓની નૈસર્ગિક શક્તિ છે.
ટાઢ, તાપ ને વરસાદની જીવનને થતી અસરની માફક, રાજનીતિ પણ માનવજીવનને ભારે અસર કરે છે. વધુ પડતી ટાઢથી જેમ ન્યુમેાનિયા આદિ શીત પ્રકારના વ્યાધિ ફાટી નીકળે છે. ગરમી વધતાંની સાથે ઉષ્ણુપ્રકારના જેમ કેલેરાઆદિ વ્યાધિ ફાટી નીકળે છે, તેમ કાયદાની અતિશયતાવાળી રાજનીતિથી અનીતિ
ત્યારે વકીલા ઝગડા લડાવવા મળે છે. કોઈ વકીલ એમ કહેશે, કે આપસમાં સમજીલે ?
આવાનું સખ્યાબળ વધાર્યાથી શું લાભ ? જગતમાં કેવા માણસા વધવાથી લાભ થાય છે ? વિચાર, ખૂબ ઊંડેથી વિચારે.
સે। વરસ પહેલાંની મુબઇ નગરીમાં આજે કેટલા ફેરફાર છે ? વેપાર વધ્યા, કારખાના વધ્યા, વકીલા ને ડાકટરો વધ્યા,સેાલીસીટરા વધ્યા, મેરીસ્ટરા વધ્યા, ધારાશાસ્ત્રીએ વધ્યા, સટ્ટાખારા વધ્યા, એન્કા વધી ને શરાફ઼ા વધ્યા, બધુ વધ્યું. છતાં આટલી અશાન્તિ કેમ ? ખસેા કે અસે। વરસ પહેલાંની શાન્તિ કયાં ગઇ ?
X
પ્રવૃત્તિ ન સુધરે, મનપર કાબુ ન રખાય, ઇચ્છા, તૃષ્ણા પર અંકુશ ન મૂકાય ત્યાં સુધી શાન્તિ શી રીતે પામી શકાય ?
આદિ મહાવ્યાધિ માનવસમાજમાં ફેલાઈ જાય છે.
કાયદાની અતિશયતાવાળી રાજનીતિ એટલે કાયદાના ઘડતર પ્રત્યેના એકાંતિક ઞક. રાજનીતિ કરતાં પણ વધુ ઉદાત્ત, મોંગલ તત્ત્વને રાજનીતિને ચરણે નમાવવાના અહિતકર પ્રયાસ કરવા તે.
સ્વતંત્ર ગણાતા ભારતના વર્તમાન રાજ પુરુષા વધુ પડતા કાયદાવાળી રાજનીતિની એકાંતિક ઉપાસનામાંજ માનતા હોય તેવુ તેમના રાજ ખરાજના ભાષણા ઉપરથી જણાય છે. નહિંતર જવાહરલાલ નેહરુ જેવા ચુસ્ત લેાકશાસનવાદી જનતાના અંતરની લાગણીને વ્યક્ત કરનારાં મનાતા વતમાનપત્રાને ખંધારણે આપેલી સ્વતંત્રતામાં નવા સુધારા રજી કરી તેને કુઠિત કરવાની દિશામાં નજ દેારવાત.
•
આપણા રાજપુરુષોની વધુ પડતા કાયદાની હુંફવાળી રાજનીતિ પ્રત્યેની અસિમ ભક્તિને કારણે, આ દેશની પ્રજામાં અનીતિના મહા વ્યાધિ ફાટી નિકળ્યો છે. પૂર્વકાળમાં રાજનીતિ અને તેના ઘડનારા ઉપર આ દ્રષ્ટા મહાપુરુષના અંકુશ રહેતા. રાજપુરુષો જે નજરે રાજનીતિ