Book Title: Jivan Mangalya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

Previous | Next

Page 288
________________ ૨૮. પ્રાર્થના અને પુરુષાર્થ 5 વાત સદા સ્મૃતિમાં રહે કે પુણ્યનો ઉદય એટલે સંપત્તિ નહિ પણ શું સુબુદ્ધિ, અને પાપનો ઉદય એટલે ગરીબી છે. નહિ, પણ દુર્બુદ્ધિ. માણસો પુણ્યના ઉદયને જગતમાં તે મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યા છે. કોની પાસે કેટલી સંપત્તિ છે એનો એ હિસાબ કાઢે છે, અને જેની પાસે વધારે સંપત્તિ હોય એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે. અને સદ્બુદ્ધિ હોય પણ સંપત્તિ ન હોય તો લોકો એમ કહે કે ભણેલો ખરો, મગજ સારું પણ સાવ કડકો છે, તકદીર નથી, ખાલી છે. આમ એને બૂડ પુણ્યશાળી ગણવામાં નથી આવતો. જેટલા જેટલા તમને સંપત્તિવાન પુરુષો દેખાશે એ બધા જ તમને ભાગ્યવાન છે અને પુણ્યવાન લાગશે. અલબત્ત, પૈસો છે. પુણ્યથી મળે છે પણ પૈસો એ જ પુણ્ય છે છે એમ નથી. બે વચ્ચે અંતર છે. પૈસો મળે પૂર્ણના પગથારે * ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314