Book Title: Jambuswami Charitra Author(s): Jayshekharsuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ - - ભાવભરી અનુમોદના શ્રી જંબુસ્વામી ચરિત્ર(અનુવાદ)ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂજ્યપાદપ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદવિજય રાજેન્દ્રસૂરિ મ. સા.ના શિષ્ય પ્રશિષ્ય પ.પૂ, ઈદ્રધ્યરાવિજયજી ગણિવર્ય તથા મુનિશ્રી ભદ્મશજિયજી મ.ના ઉપદેશથી શ્રી જુહૂ સ્કીમ જૈન સંઘ”- મુંબઈના જ્ઞાનનિધિમાંથી લેવાયેલ છે. તેઓના જ્ઞાનભકિતના કાર્યની ભૂરિ અનુમોખા કરીએ છીએ. લી. રોજિનશાસનઆરાઘનાટ્રસ્ટ પ્રકાશકીય ચાર અનુયોગમાં વહેંચાયેલા જૈન વાડમયમાં કથાનુયોગનું પણ આગવુ મહત્ત્વ છે. મહાપુરુષોના ચરિત્રોથી જબરજસ્ત પ્રેરણા મળતા ઉગ્ર સાધના સહેલાઈથી થઈ શકે છે. પ્રસ્તુત “સંબૂસ્વામી ચઢિ” (અનુવાદ)માં પણ જંબુસ્વામીની ગાઢ અને ઉગ્ર ચારિત્રની સાધના, મહાનત્યાગનું સુચારુ વર્ણન છે, જે અનેક જીવોને રત્નત્રયીની સાધનામાં સુંદર સહાયક છે. પ્રસ્તુતગ્રંથ વર્ષો પૂર્વે શ્રી જેન આત્માનંદસભા ભાવનગર તરફથી પ્રકાશિત થયેલ છે. વર્ષો જુના આ ગ્રંથના પુનર્મુદ્રણ પ્રસંગે પ્રાચીન પ્રકાશકોને કૃતજ્ઞાપૂર્વક યાદ કરીએ છીએ. મહાપુરુષોએ રચેલા મહાપુરુષોના જીવન ચરિત્રના અનુવાદો આપણા શ્રાવક શ્રાવિકાઓને પણ ખૂબ લાભદાયી થશે. પ્રાંતે પ્રસ્તુત ગ્રંથના વાંચનનો લાભ અને પુણ્યાત્માઓ પ્રાપ્ત કરી સ્વપશ્રેયને સાધે, એજ એક માત્ર શુભાભિલાષા..... સાથે સાથે વધુને વધુ મૃતભકિતનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાવિકા સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના. લી. શ્રી જિનશાસન આચાના ટ્રસ્ટ વતી (૧) ચંદ્રવ્રુમાર બાબુભાઈ જીવાળા (૨) લલિતભાઈ તનચંદ કોઠારી (૩) નવિનચંદ્રબગવાનદાસ શાહ (૪) પરીકભાઈ અંબાલાલ શાહPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 90