Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવત [ ૨૬૯ જે હિન્દભરના શિલાલેખામાં સૌથી પ્રાચીન છે. વીરનિર્વાણુ×વના ગ્રન્થાના ઉલ્લેખ સૌથી પ્રાચીન કલ્પસૂત્રમાં અને ત્યાર પછી ઐતિહાસિક ગાથાઓ, સ્તોત્રા, પરિશિષ્ટા, ચરિત્ર અને વિચારશ્રેણી વગેરેમાં છે. વિમલવસ્—વીરસંવત્ ૪૭૧ કા॰ શુ॰ ૧૨ તદનુસાર ઇ. સ. પૂર્વે` ૫(૫૬)ના કટાબરથી વિક્રમસંવત્ શરૂ થયા છે. જો કે આ સંવત્ પ્રારંભ હાલ કેટલાએક પ્રદેશેશમાં ચત્ર, અષાડ અને શ્રાવણથી પણ કરાય છે, પણ એ માન્યતા પછીથી શરૂ થએલ છે. આ સંવના જૂનામાં જૂના શિલાલેખે વિ. સં. ૭૯૪,૮૧૧ તથા ૮૯૮ અને પ્રશસ્તિ લેખા વિ. સ. ૯૮૯ ઇત્યાદિ મળે છે. વિદ્વાને માને છે કે ‘કૃત' અને ‘માલવ’ સંવત્ એ B કચ્છ ભદ્રેશ્વરમાં ભ. મહાવીરસ્વામીનું બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે, જેમાં ભ. પાર્શ્વનાથની પ્રતિમાં છે. આ મંદિરને વિ. સ. ૧૯૩૯માં છÍદ્ધાર થયા ત્યારે એક પ્રાચીન તામ્રપત્ર નીકળ્યું છે,જેમાં લખ્યું છે કે−૧ ચેવચંદ્રીય શ્રી પાર્શ્વનાથઢવશ્વેતો ૨૩ ॥ ૐ. એ. ડબલ્યુ ડેલ્ફ હૅાલ કહે છે કે આ લેખ પ્રાચીન ખરેાષ્ટ્રી લિપિમાં લખાયેલ છે. પૂ. પા. આત્મારામજી મહારાજ લખે છે કે- મદિરના જીરણુ ખરડા—નોંધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગેાળમાં લખ્યું છે કેવીરાલૂ ૨૨ વર્ષે તું ચૈત્ય સંગાતું । આ તામ્રપત્ર ભુજપુરના તિ સુંદરલાલજી કે તેમના શિષ્ય પાસે છે એમ સંભળાય છે. એમ પણ કહેવાય છે કે આ લેખતી દેવનાગરી લિપિવાળી નકલ મદિરની દિવાલમાં પણ લાગવેલ છે.—(જૈન સત્ય પ્રકાશ, વ. ૪, અં. ૧–૨) C (૧) ચૌ[T]યમ[ત].. ........ચતુરક્ષિતિય [સ]...... (૨) જાયે સાહિમાહિનિ.. . रं निविठमा झिमिके (વડાલી ગામથી પ્રાપ્ત ખરેાષ્ટ્રી લિપિના શિલાલેખ ) —( શ્રી. ગા. હી. એઝાકૃત ભારતીય પ્રાચીન લિપિમાલા ) समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स णववाससयाई वताइ दसमस्स य वाससयस्स अयं असोइमे संवच्छरे काले गच्छइ, वायणंतरं पुण अयं तेणउए संवच्छरे काले गच्छइ, इति दीसई. - ( कल्पसूत्रना छठ्ठा व्याख्याननो छेल्लो मूलपाठ ). चउदस सोलस वासा चउदस विसुत्तराय दुन्निसया । अट्ठावीसा य दुवे पंचसया चेव चउयाला || पंचसया चुलसीया छ च्चैव सया नवुत्तरा हुंति । पंचसया चोयाला तइया सिद्धिंगयस्स वीरस्स ॥ पुरिमंतरंजियाए तेरासिया दिठ्ठि उपपन्ना ॥ —( અવશ્ય સૂત્ર); विक्कमर जारंभा परओ सिरि वीर निव्वुई भणिया । सुन्न - मुणि-वेय-जुत्तो विक्रमकालाउ जिणकालो || विक्रमकालाजिनस्य वीरस्य कालो जिनकालः शून्य (०) मुनि (७) वेद ( ४ ) युक्त: चत्वारिशतानि सप्तत्यधिकवर्षाणि(४७०)श्री महावीर विक्रमादित्ययोरन्तरमित्यर्थः । (आ० मेरुतुंग सूरिविरचित विचारश्रेणि) - શ્—A સુન્ન-મુળિ-ચેર્ ૪૦૭૦ નુત્તો, વિમાહો નિળાજો ।।−( વિચારશ્રેણીપ્રાચીન ગાથા ) B પ્રેા. હન જેકાખી તથા જાલ ચાપેટિયર તે માને છે કે-વીર્ સ'. અને વિક્રમ સ. નું આંતરૂં ૪૭૦ ને બદલે (પાલકના ૬૦ વર્ષ ઘટાડીને) ૪૧૦ વનું છે. –(ઇન્ડિયન એન્ટિકવેરી, જૂન-જુલાઈ-ઓગષ્ટ સને ૧૯૧૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244