Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 178
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧–૨ શક વર્ષના શિલાલેખો સં. પર અને ગ્રંથલે પંચસિદ્ધાંતિકામાં સં. ૪૨૭ ઈત્યાદિ મળે છે. શક સં. ની પહેલા “શાલિવાહન” શબ્દ પણ જોડાયેલ છે જેના ઉલ્લેખ કે લેખે સાકે ૧૨૦૦ પછીના મળે છે. આ સંવત વિશેષતઃ દક્ષિણ પ્રદેશમાં જ વપરાય છે, જેના બે નામો છે: ૧.શકસંવત ૨ શાલિવાહન સંવત. વાર્તાવિ . સં. ૧૩૫ થી શરૂ યસ્ત્રિીસંવત્—વિ. સં. ૧૩૮ થી શરૂ જેલીસંવત્—વિ. સં. ૩૦૫ના આસો સુદિ ૧ તદનુસાર તા. ૨૬-૮-૨૪૯ થી શરૂ થ છે, જેને સૈ. સં. ૨૪૫ ને પ્રથમ લેખ મલ્યો છે. આના ૧ વૈકુટક, ૨ કલચુરી અને ૩ ચેદી એમ ત્રણ નામો છે.૧૦ - ગુર્તવઃ મોસંવર્ગુ પ્તસમ્રા દ્વિતીય ચંદ્રગુપ્ત પિતાના વડદાદા ઘટોત્કચના કે પિતાના દાદા પ્રથમ ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક કાળથી એટલે વિ. સં. ૩૭૬ ના કા. શુ. ૧ થી આ સંવત ચલાવ્યો છે. પછી વલ્લભી રાજાઓએ પણ માત્ર વલ્લભીસંવત એવું નામ બદલી આ સંવતને જ જારી રાખેલ છે. આ સંવત્ સિક્કાઓ, તામ્રપત્રો, શિલાલેખ અને ગ્રંથમાં ઘણું મળે છે. દ્વિતીય ચંદ્રગુપ્તના સં. ૮૨ અને ૯૩ ના શિલાલેખ મળે છે. જયર -ગંગવંશના રાજાએ ઈ. સ. ૫૭૨ કે ૫૭૬માં ચલાવ્યો છે, જેને પ્રથમ શિલાલેખ ગં. સં. ૮૭નો મળે છે. જીવનવિ. સં. ૬૪૯ ભા. વ. ૧ (ગુજરાતી) અને બીજી રીતે કન્યાસંક્રાતિના પહેલા દિવસથી આ સંવતને પ્રારંભ લેખાય છે. આ ચાંદ્ર-સૌર વર્ષ છે. આના બીજાં નામે વિલાયતી સન અને અમલીસન છે. વિશેષતા એ છે કે અસલી સન ઉડિસાના રાજા ઈંદ્રધુમ્નના જન્મદિવસ ભા. શુ. ૧૨ થી શરૂ મનાય છે. આ સંવત્ બાદશાહ અકબરે વિ. સં. ૧૬૨૦ થી બંગાલમાં નવો જ ચલાવ્યો છે. હવન–જે ફસલીસનથી સાતમે મહિને એટલે વિ. સં. ૬૫૦ ના મેષ સંક્રાતિના પહેલા દિવસથી શરૂ થયેલ લેખાય છે; જેમાં ૧, ૨, ૩ એમ તારીખનો વ્યવહાર છે, પક્ષ અને તિથિઓ નથી. ગીરન-આ સન વિ. સં. ૬૫૬ થી અને બીજી રીતે ગુ. વિ. સં. ૧૪૦૦ જે. શુ. ૨ તા. ૧ મુહરમ હિ. સં. ૭૪૫ થી શરૂ થયો મનાય છે. જે સૌર વર્ષ સાથે બંધ ९-A सातवाहनोपि क्रमेण दक्षिणापथमनणं विधाय, तापीतीरपर्यन्तं चोत्तरापथं साधयित्वा, स्वकीयसंवत्सरं प्रावीवृतत् । जनश्च समजनि ॥ –( વિવિધતીર્થહ૫, પ્રવધોરા). B नृपशालिवाहनशक १२७६ ( डी. लि. ई. स. ई. पृ. ७८ लेखांक ४५५) ૧૦ છે. ત્રિ. લ. શાહ તો માને છે કે-પ્રાચીન ચેદી સં. ઈ. સ. પૂર્વે ૫૫૮, પપ૬, કે ૪૭૫ માં શરૂ થયો હતો. નંદ સં. ઈ. સ. પૂર્વે ૪૭૧ માં શરૂ થયો હતો. –(પ્રા. ભા. વ. ભા. ૧ પૃ. ૧૬૮, ૩૩૦, ૩૪૯, ૩૫૦) ११ रसूलमहंमदसंवत् ६६२ तथा नृपविक्रम सं. १३२० तथा श्रीमद्वल्लभी सं. ९४५ तथा श्री सिंह सं. १५१ वर्षे आषाढ वदि १३ खौ ॥ --(સોલંકી અનદેવના રાજ્યકાળને વેરાવળને શિલાલેખ. ભા. પ્રા. લિપિમાલા પૃ. ૧૭૫) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244