Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ] જેસલમેર [૧૪] (१) ॥६०॥ संवत् १५०६ वर्षे श्रीश्वरतरगच्छे (२) श्रीजिनभद्रसूरिविजयराज्ये (३) श्रीनेमनाथतोरणं कारितं (४ सा० आपमल पुत्र सा० पेथा तत्पुत्र (५) सा० आसराज तत्पुत्र सा० पातास्यां (६) निजमातृ गेलीश्राविकापुण्यार्थः બીજા તેરણ પર લેખ આ પ્રમાણે છે: – (१) ॥ संवत् १५१८ वर्षे ज्येष्ट बदि १ श्रीखरतरगच्छे ।। (२) श्रीजिनभद्रसूरीणां प्रसादेन श्रीकीर्तिरत्नसूरीणामादेशन (३) गणधरगोत्रे सा० (मा० : रूभार्या धनी पुत्र भा० पासर (४) सं० सच्चा सं० पासउभार्या प्रेमलदे पुत्र सं जीवंद (५) श्रावकेण भार्या जीवादे पुत्र सधारणधीरा (६) भगिनी विमलीपूरी धरमई प्रमुख परिवार ।। (७) सहितेन वा० कमलराजगणिवराणां (८) सदुपदेशेन श्रीवासुपूज्यबिंब तोरणं कारिनं ।। (૧) તિષ્ઠિત ...શ્રીનિમદ્રસૂરિપદાઝાર , (૨૦) શનિદ્રસૂરિમિ: || ૩ત્તમજીમft; gujમતિ || આ બંને તરણો ઉપરાંત એક પીળા પાષાણને વશ વિહરમાન જિનને પર છે અને એક પીળા પાષાણની ગુરુમૂર્તિ છે. રંગમંડપને ઘુમટ પણ ખાસ જોવા લાયક છે. આ ઘુમટની પુતળીઓની પાછળના ભાગમાં ચકલાંએ માળા બાંધીને તેના શિપને બગાડી નાંખે નહિ તે માટે એક લે ખંડની વાળી જડી દેવામાં આવે છે. આ કાળી જડનાર વ્યક્તિને આશય તે સારે જ છે, પરંતુ તે બહાને એક ઉત્તમ કલાવશેપને ઢાંકી દેવામાં આવ્યો છે, અને એક તો જેસલમેરને કિલ્લા પરનાં દેરાસરમાં હું અંધારું તો હોય જ છે, તેમાં વળી જાળી જડી દીધી છે એટલે ઘણા જ પ્રયત્ન કરવા છતાં પણ અમે આ ઉત્તમ કારીગરીના નમૂનામી ઘુમટની છતને ફેટોગ્રાફ લઈ શક્યા નહિ. આ છતના સ્થાપત્યોની નોંધ મેં મારી પ્રવાસ ડાયરીમાં તે વખતે નોંધી લીધી હતાં, જે નીચે પ્રમાણ :– છતની મધ્યમાં દેલવાડાને સુપ્રસિદ્ધ જિનમંદિરની છતમાં લટકતા લાલકને બહુ મળતું કમળનું લોલક છે. લેલકને ફરતી ચક્રાકારે જુદી જુદી જાતને અભિનય કરતી બાર અપસરાઓ છે, આ બારે અસરાના અંગમરેડના અભિનયનાં શિખે કઈ દૈવી શિલ્પીને હાથે જાણે કંડોરાએલા ન હોય તેમ દેખતાં જ ભાસ થાય છે ! ખૂબીની વા તે એ છે કે શિલ્પીએ દરેક અસરાની નીચે એકેક ગંધર્વનું એ પણ રજુ કરેલું છે. જૈસલમેરના પ્રવાસે યાત્રાએ જનાર દરેકે દરેક કલાપ્રેમીઓ આ છતનું કલાકૌશવ ખાસ જોવા લાયક છે. બારે અસરાઓની વચમાં એકેક પવાસન જિનતિ પણ શિપીએ રજુ કરેલી છે. નીચેના ભાગમાં હસપક્ષીની સળંગ એક લાઈન છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36