Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૮
જેવી તેજસ્વી દેખાવા લાગી. જોતજોતામાં આખા સુહુજ ગામમાં આ વાત ચારે તરફ ફેલાઇ ગઇ, લોકાનાં ટાળટાળાં બારોટના વાર્ડ ઉભરાયાં. સૌએ મૂર્તિનાં દર્શન કર્યાં. બારેટના હુ તો પાર રહ્યો નહીં. તેના મનમાં થયું કે મારા વાડામાંથી આ સ્મૃતિએ પ્રગટ થયેલી છે, માટે જરૂર મારે ત્યાં જ રહેશે. પાતાના ઘરમાં થોડી જગ્યા સાફસુફ કરી, ગાયના છાથી લીંપી લાકડાના બાજોઠ પર મૂર્તિ એને પધરાવી. અને લૌકિક મંત્રવિધિથી પૂજન કર્યું. ધીરે ધીરે આ વાત આસપાસન! ગામામાં પણ ફેલાઇ. જેમ જેમ લેાકાતે જાણુ થતી ગઇ તેમ તેમ બહાર ગામથી પણ લોકાનાં ટોળેટોળાં 'નાર્થે આવવા લાગ્યાં. આવનારાઓમાં મુખ્ય ભાગ નાના હતા. જાણે મુહુજ ગામમાં યાત્રાને માટા મે ભરાયા હતા. બહારગામથી એટલા ધેા જનવર્ગ આવ્યેા કે ગામ નાનું હોવાથી લેાકાને ઉત્તરવાની પણ ઘણી જ મુશ્કેલી પડવા વાગી. માતર ગામના જે ત્રણ ભાગ્યશાળીઓને સ્વમ આવ્યાં હતાં તે તેમજ ત્યાંના અન્ય લાવુંકા પણ આવી પહોંચ્યા. પ્રભુભૂત્તિ આની માતરમાં પધરામણી
હૅવે ત્યાં ભેગા થયેલા ગામગામના લાકા એ પ્રતિમાને પોતપોતાના ગામ લા ન્યાને વિચાર કરવા લાગ્યા. સૌએ પેાતપોતાના મન સાથે સંકલ્પ કરવા માંડયે કે આ પ્રતિમા જો આપણા ગામ આવી જાય ! ગાપણા મનેરથ પરિપૂર્ણ થાય. દરેક દરેક ગામના લાકા પોતાના ગામ લઈ જવાની માગણી કરવા લાગ્યા. એક બીજાના ગત લેવાનું શરૂ કર્યું. પણ પરિણામે મતભેદો પડવાથી તકરારનું સ્વરૂપ ઊભું થયું. છેવટે સર્વે મળીને એવા નિર્ણય કર્યો કે જ્યાં પ્રભુજીને હુકમ હોય ત્યાં લઇ જવા. ચિટ્ટીએ નાખીને જેની ચિઠ્ઠી આવે તે પ્રભુજીને પોતાના ગામ લઇ જાય. બધાએ ચીટ્ટિો નાખી, માતરવાળા તો પ્રભુજીએ આપણને માતર લઈ જવાનું સ્વપ્ર આપ્યું છે, માટે શ્રદ્ધા રાખીને એમને એમ જ દૂર મેસીને શુ' થાય છે તેની રાહ જોવા લાગ્યા. હવે જે ગામવાળાની ચિટ્ઠી આવી તે ગામવાળા સ્નાન કરી શુદ્ધ વઓ પહેરી પ્રતિમાજીને ઉપાડવા લાગ્યા. પર ંતુ પ્રતિમાજી ઉપાચાં નહીં તે ઉપડ્યાં જ નહી. આથી ઘણા લોકોએ ભેગા મળી ઘણા જોર શેરથી ઉપાડવાનેા પ્રયાસ કર્યાં. પણુ જાણે પ્રતિમાજીને હજારા મણુ ભાર હોય તેમ કાઇ રીતે તે ઉપડયાંજ નહીં. સર્વે લોકા આ બનાવથી ઘણા જ વિમાસણમાં પડી ગયા, અને વિચારવા લાગ્યા કે શું આ પ્રભુજીને અહીં જ રહેવાની ઇચ્છા છે, કે આટલા આટલા પ્રયાસ કરવા છતાં ઉપડતાં જ નથી. હવે પ્રતિમાજી ઉપાડવાની કાઇની પણ હિમ્મત ચાલતી નથી. સૌ નિરુત્સાહ થતા જાય છે. ધ્રુવટે માતરના બાવા સર્વે લોકેાની પાસે આવીને નમ્રતાથી કહેવા લાગ્યા કે આપ સર્વેની સત્તિ અને ખુશી હોય તે। અમે પ્રભુને ઉપાડવાના પ્રયાસ કરીએ. અને કદાચ અમારા ભાગ્યાયે અમે જો સફળ થઈએ, તે અમારા માતર ગામમાં આ પ્રતિમાને લઈ જઈએ. સર્વેએ સન્મતિ આપી. માતરવાળાએ હાઇ સ્વચ્છ થઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી નમસ્કાર મંત્રનું ધ્યાન ધરી સુમતિનાથ પ્રભુની જય ખાલાવી પ્રતિમાજીને ઉપાડવા માટે ગયા. આ વખતે ભેગા થયેલ હજારા માણસા એક્કી ટસે તેમની તરફ જોઈ રહ્યા. અને હાસ્ય કરતાં ખેલવા લાગ્યા કે આટલા બધાથી પ્રભુજી ઉપડયા નહી. અને આ ત્રણ જણાથી શું ઉપડશે ? એટલામાં તે પ્રભુને ફૂલના દડાની જેમ ઉપાડી લીધા. આ દેખાવથી મશ્કરી કરતા હજારા જણ એકદમ ઝાંખા પડી ગયા. આટલાથી પણ તે
For Private And Personal Use Only