Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ ૫૧) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી | શેઠ પ્રેમચંદજી ગેમાજી બલીવાલાના સુપુત્ર શેઠ ઉદેભાણુશ્રી તરફથી. ૫૧) શેઠ સુબોધચંદ્ર પોપટલાલ, અમદાવાદ ૩૧) શેઠ પોપટલાલ પુંજાભાઈ, અમદાવાદ ૩૧) શેઠ શાંતિલાલ પ્રેમચંદ..
સૌજન્ય * શ્રી જૈન સત્ય પ્રકાશ ના અંકના મુખપૃષ્ઠ ઉપર છપાયેલ શ્રી શંખેશ્વર મહાતીર્થના જિનમંદિરના શિખરનો બ્લેક ‘ શખેશ્વર મહાતીર્થ” નામક પુસ્તકનાં પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા-ઉજ્જૈનના સૌજન્યથી મળે છે.
કાગળના અસાધારણ ભાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ ' જેના ઉપર છપાય છે તે કોગળાના ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણઆને રતલના હતા. લડાઈના બે વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલના થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ બાર—તેર આને રતલ જેટલો વધી ગયો હતો. અને અત્યારે એ ભાવ વધીને પોણા બે રૂપિયે રતલના થઈ ગયા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનો અમારો ઇરાદો પણ નથી. . પણ આ રીતે “ શ્રી જેન સત્ય પ્રકાશ ” આપવું અને ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મોકલવાની અમે સૌને વિનતી. કરીએ છીએ.
વ્યવસ્થાપક
– તૈયાર છે : આજે જ મંગાવો શ્રી જૈન સત્ય પ્રકાશ ” ની ત્રીજા, ચોથા, પાંચમા છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઈલા. ( પહેલા-બીજા વર્ષની પુરી ફાઇલો નથી, છૂટક અકે છે. )
ટપાલાર્ચ સાથે મૂલ્ય દરેકનું -કાચીના બે રૂપિયા : પાકીના અઢી રૂપિયા.
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only