Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | હીરાજ નિ નમઃ | file IT ITE વર્ષ ૮ ક્રમાંક ૮૯ અંક ૫ શ્રી વિશાલસુંદર શિષ્ય વિરચિત શ્રી બંભણુવાડા-મહાવીર–સ્તોત્ર સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી યંતવિજયજી શ્રીવીર બંભણવાડિ, પૂરવઈ મનહરુ હાડિ, વંદ આનંદપૂરિ, નિત ઉગમંતઈ સૂરિ નિત ઉગમંતઈ સૂરિ, જગગુરુ વીર વંદુ હું વલી, શ્રી વિશાલ સુંદર સીસ પણતિ, આજ પુહતી મન લી. (૧) મન રુલી મઝ મરુ દેસિ, બંભણહવાડિ નિવેસ, દેખી જિગુહર સાર, જાણે ઈદ્રભવન અવતાર; જાણે ઈદ્રભવન અવતાર, અને પમ સકલ મહઅલિ મહએ, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, દંડ કલસ સુહએ. (૨) સાહએ તિહાં જિન વીર, દુખ દાવ જલધર નીર, સિધરથ રાઉ મલ્હાર, ત્રિશલાદે ઉરિ અવતાર; ત્રિશલાદે ઉરિ અવતાર, જેહની સિંઘ લંછન સુંદ, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, તિ જાઉ વંછિત સુરત. (૩) સુરતરુ જિમ જિન એહ, મહિમાહિ મહિમાગેહ, નતિ કેઈ લોપાઈ આણુ, પરતા અનંત પ્રમાણુ પરતા અનંત પ્રમાણુ, કહી ઈ નામ મઝ મનિ નિત વસઈ શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, દેખતાં મન ઉડ્ડસઈ (૪) ઉડસઈ નવ વનરાઈ, માલતી ચંપક ભાઈ, બહુ ફૂલ ગુંથી માલ, પૂછઈ પ્રભુ ત્રિશું કાલ; પૂછઈ પ્રભુ ત્રિશુ કાલ, અનેપમ ચંદન કેસર ઘન ઘસી, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, ભગતિ જિનની મનિ વસી. (પ). મનિ વસી મૂરતિ આજ, ચિંતવ્યો સારઈ કાજ, જીવંતસ્વામિ કહાઈ, મઝ એહ તીર્થ સુહાઈ; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36