Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મી વીરોનાં પરાક્રમ લેખક- શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી [ ગતાંકથી ચાલુ) પાટણની ગાદી કુમારપાળને મળી તેથી સિદ્ધરાજે દત્તક તરીકે સ્વીકારેલ ઉદાયનને પુત્ર ચાહડ નિરાશ થઈ, પિતાના સંબંધીઓના પણ ટેકાને અભાવ જોઈ, અણુહલવાડને ત્યજી દઈ, સપાદલક્ષના રાજવી અરાજની પાસે ગયા. એ રાજાએ એને પિતાના દરબારમાં માનવ હે આપી, એના કારણને પિતાનું બનાવ્યું, અથાત મહારાજા કુમારપાળ સાથે વેર બાંધ્યું. કુમારપાળના સૈન્યમાં અસંતોષ પેદા કરવાના ચિત્રવિચિત્ર ઉપાયે આદર્યા અને પૈસાની ફેરવતથી તેમ છત્યા પછી ઉંચા અધિકાર આપવાની લાલચથી, રાજવી કુમારપાળના કેટલાક સરદારને ફાડી, પિતાની બાજુએ ખેંચ્યા. આ જાતને દાવ નાખ્યા પછી જબરું લશ્કર લઈ તે ગુજરાતની સરહદ પર ચઢી આવ્યો. આમ શરૂઆતમાં જ મહારાજા કુમારપાળની કસોટીની પળે આવી ચૂકી. જેવી દિલ્હીપતિ બાદશાહ અકબરની દશા ગાદીનશીન થતાં થઈ હતી તેવી જ કુમારપાળની થઈ ! અકબરને જેમ બહેરામખાન જેવા નિષ્ણાત સરદારને તેની અસભ્ય અને ધાતકી વર્તણુકથી ગુમાવવા પડ્યા હતા અને દરબારના કેટલાક ઉમરાવા અન્યમનસ્ક થઈ બેઠા હતા, તેમ કુમારપાળને પણ આ વેળા રાજ્યપ્રાપ્તિમાં પૂર્ણ સહાય દેનાર પિતાના બનેવી કાન્હડદેવને મગરૂબી અને તે છડાઈ યુકત વર્તણુંકને લીધે ગુમાવવા પડે છે અને ઉપર કહી:ગયા તેમ સૈન્યમાંના કેટલાક સરદારને અસતેલ વહેરવો પડ્યો હતે. તે પિતે સારી રીતે જાણતા હતા કે પિતાના સૈન્યને કેટલોક ભાગ રૂટમાં ભળ્યા હતા. આમ છતાં તેણે હિંમત ન ગુમાવતાં બૂહની રચનામાં જાતે ભાગ લીધો અને અણરાજને સખ્ત હાર આપી. ઈતિહાસકાર કહે છે કે- Kumarpal with his superior general-ship and hero-boldness managed to detect tha enemy and inflict heavy loss on him. અર્ણોરાજ ને ચાહડ કેદી તરીકે પકડાયા. ઉદારદિલ રાજવીએ અણરાજ પાસે માફી મંગાવી તેને પોતાના રાજ્યમાં પાછા જવા દીધું અને ચાહડને માફી મંગાવી દરબારમાં માનભર્યો હદો આપે. આમ કુમારપાળે પિતાની વીરતાના જોરે જ્યશ્રી મેળવી અને એક કાર્યકુશળ રાજવી તરીકે સુંદર છાપ બેસાડી. આમ છતાં એને માર્ગ નિષ્ફરક નહતા. એ જ્યારે અર્ણોરાજને હુમલે હઠાવી રહ્યો હતો ત્યારે ચંદ્રાવતીના વિક્રમસિંહ તેને મારી નાખવાનું કાવતરું એવું પણ ‘પાપ છાપરે ચઢીને બોલે છે' એ ન્યાયે વખતસર એ વાતની જાણ થઈ ગઈ અને પાટણ માથે પડનારી મહાન આફત ટળી. આના પરિણામે વિક્રમસિંહની જાગીર ખુંચવી લેવાઈ અને તેના ભત્રીજા થશોધવળને એપ ઇ. પછીથી કુમારપાળે માળવાના બલાળને છતી ચિતડગઢ તાબે કર્યો : અને ઠેઠ પંજાબ સુધી પહોંચે. ચિતોડને તેના સાત ગામ સહિત આખેય પ્રદેશ અલીંગને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54