________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१०]
શ્રી જેન સત્ય પ્રકાશ
[वर्ष
आपुच्छा पडिपुच्छा छंदणि सणिमंतणा य उपसंयामू०१२४।। छंदणा इवजापणं इच्छाकारो य सारणे । । मिछाकारो य निंदाप तहकारी पहिस्सुण ॥ उत्त० २६ । ६ ॥ छंदणगहिदे दवे । मूला० १२७ ॥ हे इच्छाकारी
मिच्छाकारो तहेव अवराई पडिसुण्णम्मि तहत्तिय । मूला० १२० ॥ जंदुक्कडंति मिच्छा, तं भुजो कारण अपूरेतो तिविहेण पडिक्तो तस्स खलु दुक्कडं मिच्छा ॥आ०नि०६८४॥ नं दुकडं तु मिच्छा तं अच्छदि दुक्कडं पुणो कादं । भावेण य पडिक्कतो तस्स भवे दुक्कडे मिच्छा ॥ मू. १३२ । बायणपडिसुणणाए, उवएसे सुत्त-अत्थ कहणाए । अवितहमेयति तहा, पडिसुण्णाप तहक्कारो ॥ आलनि०६८९ । सिर्फ “पडिसुण्णाए" के स्थानपर 'पडिच्छण्णाए" मृ० १३३ । गीयत्यो य विहारो, बीइओ गीयत्थमीसिओ भणिओ। पत्तो ताअ विहारो, नाणुन्नाओ जिणवरेहिं ॥
---ओधनियुक्ति गा० १२१ पत्र ६० गिहिदत्थये विहारो, विदिओऽगिहिदत्थमंसिदा चेव ॥ . पतो तदिय-विहारो णाणुण्णादो जिणवरेहिं ।। मृ० १४८ ।। परिच्छेद-५, पंचाचाराधिकार, गाथा-२२२ परिच्छेद--६, पिण्डशुद्धि अधिकार, गाथा-८३ क्रमशः
( ४ ५ थी या१) પિતે જૈન ધર્મ સ્વીકારે છે. એમાં વધુ રસ લે છે અને પ્રજાકલ્યાણનાં કાર્યો હાથ ધરે છે એ પણ હવે પછી જોઈશું. એ સ્થિતિ થયા પછી જ એ પરમહંત તરીકે ઓળખાય છે. અહીં એ વાતની યાદ આપીએ કે જેઓ ગુજરાતના પતનને ટોપલે રાજા કુમારપાળની દયાને આભારી છે એમ કહેવા બહાર પડયા છે તેઓ કેવી ભીંત ભૂલ્યા છે
એ ઉપરના વિજય ને યુદ્ધો પરથી સહજ સમજી શકાશે. શ્રીમદ્દ હેમચંદ્રસૂરિના સહવાસથી કે જૈન ધર્મના બધથી કુમારપાળ રાજા જરર કૃપાપરાય અને પ્રજા પ્રેમી બન્યા છે પણ તેથી તેનામાં કાયરતા આવી કિંવા ગુજરાતના પાટનગરને અધ:પત્નનના માર્ગે લઈ ગ એ કહેવું તે માત્ર એક પ્રકારની ઘટતા માત્ર નથી પણ ઊઘાડી આંખે તિહાસનું અજ્ઞાન સૂચવે છે અને સત્યનું ખૂન થાય છે. જેની નસોમાં સાચી દયા ઝળહળતી હોય છે એ કાયર તે હેઈ શકે જ નહીં; કારણ કે દયા દાખવવામાં ઓછા સવની જરૂર નથી. પડતી. આત્મશક્તિનાં સાચાં દર્શન જેને થયાં છે એવા આત્માઓ જ અહિંસા જેવી વિરલ વસ્તુને પૂર્ણપણે સાક્ષાત્કાર કરાવી શકે છે. સામાન્ય કક્ષાના માનવીનું એ ગજુ નથી. યાની ઠેકડી કરવી એ પહેલી વાત છે પણ એને સાચી રીત પિછાનવી એ કપરૂ છે.
: : (यानु)
For Private And Personal Use Only