Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક૧] મેાક્ષ અને તેનુ મુખ [૨૫] કમળને ઉત્પન્ન કરનાર અને વધારનાર રાગદ્વેષ જ છે. કમળના સર્વથા વિનાશ એનુ જ નામ માક્ષ છે. રાગદ્વેષ અને કર્રમળના ક્ષયથી મેક્ષમાં અનંત જ્ઞાન પ્રકટે છે. પરિમાણુના તિય ઉત્કર્ષી જેમ આકાશમાં વિશ્રામ પામે છે તેમ બુદ્ધિને અતિશય ઉત્કર્ષ કયાંક વિશ્રાંત થવા જ જોઇએ. જ્ઞાનની માત્રા પ્રત્યેક મનુષ્યમાં વધતી એછી દેખાય છે એટલું જ નહિ પણ એક જ મનુષ્યની જ્ઞાનમાત્રા અવસ્થા ફરવાની સાથે ફરતી જાય છે. થોડાં આવરણુ ખસ વાથી થાવુ જ્ઞાન પ્રકાશે છે તે સર્વ આવરણુ ખસવાથી આત્મા સપૂર્ણ જ્ઞાનવાન બને એમાં શી નવાઇ ! વધતી જતી પહોળાઇ ના અંત જેમ આકાશમાં આવે છે તેમ વધતા જતા જ્ઞાનના અંત સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવે છે. માક્ષમાં એ સર્વાંનપણું સર્વ ક મળનો ક્ષય થવાથી સદા હાળ ાય છે. એવા અનત જ્ઞાન અને અનંત સુખમય મેક્ષિ માટે ઉદ્યમ કરવાનું જૈન દર્શન ઉપદેશ છે, માક્ષનું સુખ આ સિદ્ધાવસ્થા કે મેક્ષનું સુખ શાશ્વત, નિરાબાધ અને સપૂર્ણ શા માટે છે તેનાં મુખ્ય કારણ આ છે~~~ ૧ સિદ્ધાત્માએ સર્વથા રાગ-દ્વેષ અને મેહરહિત હોય છે, જીવની એ ત્રણે પ્રકૃતિ પરમ સકલેશ સ્વરૂપ છે. રાગથી અભિષ્વગ પેદા થાય છે, દ્વેષથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે અને મેહથી કાર્યાકાના વિવેક નાશ પામે છે, અજ્ઞાન વધે છે. અભિષ્યંગ, અપ્રીતિ અને અજ્ઞાન, એ ત્રણ ચિત્તના અતિ સકિલષ્ટ અધ્યવસાય છે, કિલષ્ટ કના કારણભૂત છે; પરમ્પરાએ સ’કલેશને વધારનારા છે. રાગાદિ સકિલષ્ટ અધ્યવસાયાથી અભિભૂત થયેલા આત્માઓને આ સસારમાં એક ક્ષણવાર પણ સુખ હોતું નથી. એ દુષ્ટ અધ્યવસાયાને પરાધીન એવા આત્માએ આ સંસારસાગરમાં નવાં નવાં ક્લિષ્ટ કાર્યનું ઉપાર્જન કરીને જન્મ-મરણનાં અપાર દુ:ખાતે અનુભવ છે. રાગાદિના અભાવે જીવને જે સકલેશ રહિત સુખ થાય છે, તે જ સાચું સુખ છે. એ સુખને રાગાદિ રહિત આત્મા જ જાણી શકે છે. સન્નિપાતથી ગ્રહિત આત્મા સન્નિપાતના અભાવમાં થનારા સુખને જેમ જાણી શકતા નથી તેમ રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દેાષાને પરતત્ર એવા આત્મા પણ એ ત્રણ દાથી રહિત અવસ્થામાં થનારા સુખને જાણી શકતા નથી. ૨ સિદ્ધના જીવાને જન્માદિના અભાવ છે તેથી તેમનુ સુખ અવ્યાબાધ છે. ખીજ મળી ગયા પછી જેમ અંકુરા પ્રગટ થતા નથી તેમ સિદ્ધના જીવોને કર્મરૂપી ખીજ બળી જવાથી જન્મરૂપી અંકુરા પ્રગટતા નથી, જ્યાં જન્મ નથી ત્યાં જરા નથી, જ્યાં જરા નથી ત્યાં મરણુ નથી, જ્યાં મરણુ નથી ત્યાં આલાક-પરલોકના ભય નથી, જ્યાં પરલોકના ભય નથી ત્યાં લવકારાગારમાં અવતાર નથી અને જ્યાં લવકારાગારમાં અવતારને અત આવે છે ત્યાં નારકાદિ ચારે ગતિનાં દુઃખાના પણ અંત આવે છે. ૩ સિદ્ધોનુ સુખ અવ્યાબાધ છે તેનું ત્રીજું કારણ સિદ્ધના જીવાને સદાકાળ સ્પાત્સુયની નિવૃત્તિ છે. સ’સારના સુખાના અનુભવ પણ જીવને સકલ ઔકય કે અભિલાષની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54