Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ ઘુરકાતી ફાગુણવ, જલ દાખો છે ! વાટ જે છે તેહની, જુય પીયા મેહ છે ૨૭૫ (કાગલ) એક નારી અતિ સામલી, પાણી માટે વસંત ! તો તુમ દરસણ દેખવા, અલી જે અતિ હે કરંત છે ૨૮ છે (આંખ્યા) કાગલ વરણે હે સખી, દેખે એક પુરૂષ બાલણહારા કે નહી, રવણવાલા લખ છે ર૯ (કાગલ) નીલી ડાલી ધોલા કુલ, કહી દે ! બતાઈ દેઉ જાય રે મુરખ જાય છે ૩૦ છે (જાય) એક જુની હસ્તપ્રત ઉપરથી ઉતારેલ આ ઉખાણુઓમાં ઘણાં અટપટા અને બંધ બેસતાં ન હોય એવાં લાગે છે. સંભવ છે, બરાબર અર્થે ખ્યાલમાં ન આવવાથી પદદમાં ભૂલ હોય, છતાં ભાષાના અભ્યાસીઓને ઉપગી સમજી અહીં આપેલ છે. ( ૩૩ મા પૃષ્ઠનું અનુસંધાન ) સમુદ્રની યાત્રા વખતે સમુદ્રમાં જન્મવાથી જેનું સમુદ્રપાલ નામ થયું હતું. તેણે લઈ જવાતા વય (વધ માટેનું પશુ)ને જોયું ને પ્રત્યેકબુદ્ધ થઈ સિદ્ધિ પામ્યા. આ (નગરી)માં સુનંદ (નામનો) શ્રાવક સાધુઓનાં મેલની દુર્ગધને નિંદતા મરણ પાપે ને કૌશાંબીમાં ધનિકપુત્ર થઈને વ્રત ગ્રહણ કર્યું. ઉત્પન્ન થયેલી દુર્ગધવાળા એવા તેણે કાયોત્સર્ગવડ દેવતાનું આકર્ષણ કરીને પિતાના શરીરને સુંગધીવાળું કર્યું આ નગરીમાં આર્ય કૌશિકના શિષ્ય અંગર્ષિ કે અભ્યાખ્યાનસંવિધાનક અને સુંદર રીતે ઉત્પન્ન થયેલ પ્રિયંગુ આદિ વિમાનનાં સંવિધાન બનાવ્યાં. એ પ્રકારે અનેક સંવિધાનકરૂપ રવડે પ્રગટ કરેલાં અનેક ચરિત્રાના નિધાનરૂપ આ નગરી છે. આના કિલ્લાની ભીતિને પવિત્ર એવા કપુરના રસવડે ભરેલી શ્રેષ્ઠ નદી પિતાની ફેલાયેલ તરંગરૂપ ભુજાઓ વડે પ્રિય સખીની માફક પ્રતિક્ષણ આખા શરીરે આલિંગન કરે છે. શ્રેષ્ઠ નરનારીઓને માટે મુક્તામણિઓની સેર ઉત્પન્ન કરવામાં સીપ સમાન અને અનેક પ્રકારની અદ્દભુત વસ્તુઓથી સુશોભિત માળાવાળી આ નગરી જય પામે છે. વાસુપૂજય ભગવાનની જન્મભૂમિ (હેવાથી) પંડિતા તેમની ભક્તિ વડે તેની સ્તવના કરે છે. એ પ્રકારે શ્રી જિનપ્રભસૂરિએ ચંપાન કલ્પ કહ્યો છે. ક્ષમા કેટલાક અનિવાર્ય કારણસર આ અંક પ્રગટ કરવામાં ઘણે વિલંબ થયે છે તે માટે વાચકો ક્ષમા કરે. હવે પછીને અંક સમયસર પ્રગટ થશે. - - - - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54