Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ મહાવીર તીર્થકરની પ્રતિમાને જિનપ્રભસૂરિએ “ઘંટાકર્ણ' એવા ઉપનામથી ઓળખાતી સાંભળી હશે; તેને ઉદ્દેશીને એ સૂચન છે. જિનપ્રભસૂરિએ તંત્રદિદ્વારા વિદિત કરેલ, ગ્રંથસ્થ જેલ અને સાંભળેલ, ૮૪ તીર્થોમાં રહેલ પહેલા તીર્થકરથી છેલ્લા ૨૪મા તીર્થકર સુધીનાં જિનેનાં નામે સંગ્રહ ક્રમથી કરતાં અંતમાં ત્યાં મહાવીરને નિર્દેશ કર્યો છે, તે જોનાર દરેક વિદ્વાન સમજી શકે તેમ છે અને અભિધાનરાજેન્દ્ર પ્રાતમહાકાશમાં ઘંટાકણુ શબ્દ આગળ એ જ રીતે એને પરિચય કરાવે છે. એને ભ્રાંતિથી ચર્ચાસ્પદ બીજા ઘંટાકર્ણ ( શિવ-ગણ) સંબંધમાં સમજી લઈ તેની મૂર્તિ છેવા સંબંધમાં પ્રતિ પાદન કરવું, તે અસ્થાને છે. આ અજ્ઞાત વિમલચંદ્ર--મિ. સારાભાઇના “ઘંટાકર્ણ માણિભદ્ર-મંત્ર-તંત્ર-કલ્પાદિસંગ્રહમાં જે ઘંટાકર્ણકલ્પને પહેલાં મૂકે છે, તે સામાન્ય પ્રકારના સંસ્કૃત ૭૧ લેવાળ કલ્પના કર્તા વિમલચંદ્ર, કે જેણે ઘંટાકર્ણને જેન મનાવવા તેમાં પ્રયત્ન કર્યો છે, તે વિમલચંદે ત્યાં પિતાને ખાસ કંઈ પરિચય કરાવ્યો નથી, તેમ મિ. સારાભાઈ, બીજા પ્રામાણિક સાધનોથી તેની વિશેષ ઓળખાણ કરાવી શક્યા નથી. તેને બીજે કંઇ ખાસ પરિચય ન મળતા હોવાથી તે કલ્પકાર વ્યક્તિ-વિમલચંદ્રને આપણે અજ્ઞાત કહીએ તો તે અગ્ર ગણાય નહિ. એ ઉપકારે ત્યાં પિતાને જૈન સાધુ કે જૈન મુનિવર તરીકે ઓળખાવેલ નથી, છતાં મિ. સારાભાઈ તેને શા આધારથી તે રીતે ઓળખાવે છે ? તે સ્પષ્ટ કર્યું નથી. ઘંટાકર્ણને ક્ષેત્રપાલ તરીકે સંબોધન કરતાં તેની પાસે માર્યા દિ, પુર્વ , raw , પ રિ જેવી અનેક માગણીઓ કરનાર એ કલ્પકાર, જૈન સાધુ મુનિવર હેય-એમ કેમ કહી શકાય ? અને “સતેંદુ ગણિએ પ્રતિષ્ઠાકલ્પમાં અમુક કથન કર્યું, ત્યાર પછી વિમલચંકે આ કપને પ્રખ્યાત કર્યો ” આટલા શબ્દ પરથી એ “ કલ્પના ક્ત વિમલચંદ્ર, સકલચંદ્ર ગણિના કઈ શિષ્ય-પ્રશિષ્યાદિ લેવા જોઈએ ” આવી કાલ્પનિક માન્યતામાં શું વજુદ છે? જે તે વિમલચંદ્ર, એ સલચંદ્ર ગણિના શિષ્યપ્રશિષ્યાદિ હેત, તે તેણે પિતાના ગુરુ યા દાદાગુરુ તરીકેનો તે સંબંધ-પરિચય ત્યાં પ્રકટ કર્યો હત. પ્રતિષ્ઠાકપકાર સકલચંદ્ર ગણિ, વિક્રમની સત્તરમી સદીમાં વિદ્યમાન હતા, તેના કથનને જાણ્યા પછી કલ્પ પ્રખ્યાત કરનાર આ વિમલચંદ્ર તેના પછી કેટલા અંતર પર-પચાસ, સે અથવા એથી વધારે કેટલાં વર્ષ ગયાં પછી થયા ? એ જાણવાનું સાધન નથી. બીજી વાત એ છે કે-શાંતિ માટે ઘંટાકર્ણની પ્રાર્થના કરતાં તે ચાર વણામાંથી વૈોને સંભારતા નથી-એથી એ અજ્ઞાત વિમલચંદ્ર, વૈશ્ય સિવાયના વર્ણોમાંના હોય-એવી કલ્પનાને પણ અવકાશ આપે છે. હરિભદ્રસૂરિના નામે ઉપર્યુક્ત અજ્ઞાત વિમલચં? એક બ્રાંતિકારક વિચિત્ર હકીકત જણાવી છે કે "तन्त्रवेदिविदितं चतुर्युताशीतितीर्थ-जिननाममंग्रहम Ix किञ्चिद यथारटं किञ्चिच्चापि यथाश्रुतम् । स्वतीर्थनामधेयानां-पद्धती लिखितं मया" --વિવિધતીર્થકલ્પ (પૃ. ૮૬) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54