________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિહ્નવવાદ
લેખક-મુનિરાજ શ્રી રધરવિજયજી ( ગતાંકથી ચાલુ )
પ્રભુશ્રી મહાવીરનાં વચનામાં નયવાદની પ્રધાનતા
[ગતાંકમાં આપણે જોયું કે જમાલ કરાતુ એ કરાયુ' એ વાદ ન સ્વીકારતા અંશે અંશે કા ઉત્પન્ન થાય છે એમ માને છે, પરંતુ ૠજુત્રનયને આધારે પ્રતિ સમયે કાર્ય થાય છે અને એ રીતે ‘કરાતું એ કયું' એ વાદ સમ્યગ્ છે એમ માનનાર મુનિએ જમાલિને જે ઉત્તર આપે છે તે વિચારીએ ]
*
નયજ્ઞાનની આવશ્યકતા—મુનિએને આ ઉત્તર સ્હેલાઈથી સમજાય તે માટે સંક્ષેપથી નયનું સ્વરૂપ જાણવુ આવશ્યક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહના સર્વે વ્યવહારમાં નયજ્ઞાનની આવશ્યકતા રહે છે. નયજ્ઞાન સિવાય જે કાઇ પશુ વિચારણા કે કોઈ પણ વ્યવહાર ચલાવવામાં આવે તે તે વિચારણા યા વ્યવહાર પેાતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે.
નયનું સામાન્ય સ્વરૂપ—નયતે સામાન્ય રીતે સમજવા માટે ‘ ઢાલની બે બાજુ ’ વાળુ દૃષ્ટાન્ત સારા પ્રકાશ પાડે છે. તે આ પ્રમાણે છેઃ
પૂર્વના સમયમાં શૂરવીરતા મેટે ભાગે રજપુત જાતિમાં વખણાતી. ગામ ઉપર કાઈ પણ સંકટ આવે તે રજપુત પોતાના પ્રાણ આપીને પણ સંકટ નિવારણ કરો.
એક ગામ ઉપર એક પ્રસંગે કેટલા એક લુટારૂઓએ લૂંટ ચલાવી. એક રજપુતે પોતાના પ્રાણના ભોગ આપીને પણ તે લુટારૂથી ગામને બચાવ્યું. ગામવાળાઓએ તેના સ્મરણુને માટે ગામને પાદરે તેની સ્મારક પ્રતિકૃતિ (પાળીયા ) બનાવી અને તે વીરના હાથમાં એક તલવાર અને હાલ મૂકયાં. દાળને એ બાજી હતી. લેાકેાએ તેની એક બાજુ સેાનાથી અને ખીજી બાજુ રૂપાથી રસાવી હતી.
એક વખતે પરદેશી એ મુસાફરા તે ગામને પાદરે નીકળ્યા. વીર રજપુતના સ્મારકને જોઇને અને તેના વખાણ કરવા લાગ્યા.
એકે કહ્યું કે ‘ગામની પણ શુ કદર કે હાથમાં રૂપાની ટાલ આપી છે.'
બીજાએ કહ્યું કે ‘જો તે ખરા, હાથમાં તે રૂપાને માટે બન્ને પરસ્પર ગાળાગાળી ને લડવા
ડાહ્યા માણસાએ આવીને સમજણુ પાડી તમારા બન્નેનું કહેવું સત્ય છે. રૂપાની છે. નીચે ઉતરીને બીજી
આ ઢાલની એક બાજુને
જુએ
સેનાની ઢાલ છે. ' વાત વાતમાં સેાના તૈયાર થઈ ગયા.
કે ભાઈ, તમે શા માટે લડે છે.. બાજુ સાનાની છે અને ખીજી બાજુ તેા ખરા.
For Private And Personal Use Only