Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ધરમ થકી નવ નિદ્ધિ, સિદ્ધિ પણિ આઠે લહી, ધરમ થકી અદ્ધિ વૃદ્ધિ, ધર્મ થકી સુખીયા થઈઈ ધરમ થકી સંપજે નારી, સુગુણી ૧૩ પિક વયણ, ધરમ થકી સુવિનીત, પુત્ર સુખ દે દિન રયણિ; પરિવાર સયલ ગમતે મિલેં, ધૂના મંદિર ધવલ હર, જિનહરષ અશ્વ ગજ પાલખી, ધરમ થકી વાસ સહર. ૩૬.
ઉજમ નર લક્ષણ નર ઉત્તમ સેઈજ, રીતિ ઉત્તમે જે ચલે, નર ઉત્તમ સેઇજ, લિયો પિણ જિ કે મિલે; નર ઉત્તમ સઈજ, જિકે દુખિયા દૂખ ભાંજે, નર ઉત્તમ સેઈજિજ, જિકે કુલ કાલિંમ માંજે; ધન પાંમી જિક વાવરે, ધરમ કાજ ઉદ્યમ કરે, જિનહર ઉત્તમ નર સેઈ ગિણિ, જિકે પાપ કરતે ડરે. ૩૭.
કૃપણ લક્ષણ પાપ ધરે ધન કાજિ, કરે આરંભ કેતાઈ ફિરે દેસ પરદેસ, છલ ચિંત નિતાઈ; વચે નિજ બાપને, ૧૩માને છેહ દેખાડે, ન ગણે સગપણિ કે, પ્રીત કિયુસું નહિ પાલે; ધન ધન કરતે ૧૩૮ધાવતે, એમ આઉખે પૂરો કરે; જિનહરષ પાઇ ખરચે નહી, તિક સાપ હોઈ ઉપરિ ફિરે. ૩૮
ઉત્તમ કારણ વિના જીવનની નિકતા ફિટ જિજે ત્યાં નરા, જિક અપવાદ બોલાવે, ફિટ જિળ્યો ત્યાં નરાં, જિંકે કુલ છણ લગાવે; ફિટ જિજો ત્યાં નરાં, દેખી માંગણ મેહ ટાલે, ફિટ જિળ્યો ત્યાં નરાં, જિંકે બેલી ન પાલે; નિર્લજજ ૧૩“નખર લાજે નહી, જિમ તિમ બોલે મોહ થકી; જિનહર તાસ ફિટ છવીયે, જિણે ઉત્તમ કરણ ન કી. ૩૯
બુદ્ધિનું નિદર્શન પૂર્વકનું ફળ અલ થકી બુદ્ધિ આગલી, બુદ્ધિથી આપ ઉગારે,
એક સીંહ વન રહે, ઘણું વનચરને મારેં; ૧૩૬ કાયલ, ૧૩૭ માતાને, ૧૩૮ દોડતો, ૧૩૯ નિર.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44