Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક ૪]
કવિત્વ આવની
સીયલે અરીયણુ મીત્ર, ઝહેર પણ અમૃત દેખેા, સીયલે' સીહ સીયાલ, હાવે ગજ મકરી ખલીચે,
સીયલે વિસહર ડાર, જોર કિણું ન જાઈ કલીયા, શીલથી દેવદાવ નમે, શીયલે શરીરાં આભરણ; જિનહુષ સીયલ ચિંતામણી, મન કામિત સહુ સુખ દીયણ. ૪૯ મેાહાન્ય માનવીને ચેતવણી હરખે કસું ગમાર, દેખ ધન સપત્ત નારી; પ્રોઢ પુત્ર પરિવાર, લેાકમાંહિ અધીકારી; યૌવન રૂપ અનૂપ, ગરવ મનમાંહીં ન માવે'; કરતા મેાડામેડિ, જગત્ર ત્રિણ સરીખા ભાવે, આંખીયા મૂઢ દેખે નહિ, આજિ કાલિ મરવું છે; જિનહરપ સહજ રૈ પ્રાંણીયા, નહીતર દુખ પામીસ પછે. સમય બદલાય ત્યારે સહુ અદલાય લક સરીખી પુરી, વિકટ ગઢ જાસ દૂર’ગમ, પાલિ ખાતિ સમુદ્ર જિહાં, પહુ'ચે નહી વિહંગમ; વિદ્યાધર અલવંત, ખંડ ત્રિણ કેરા સ્વામી, સેવ કરે... દેવતા, નવગ્રહ પાએ નાંમી; દસધ વીસ ભુજ જેહને, પાર પાખે' સેના બહૂ, જિનહરખ રામ રાવણ હણ્યા, દિન પલટયે પલટયા સહૂ, સમાનું ફળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૫૭ ]
૫૦
૫૧
ક્ષમા મંત્ર વસીકરણ, ક્ષમા ખેલ અખલ નરાને, ક્ષમા આભરણ સર્વને, સમલ મલવત ખરાને; ક્ષમા થકી ક્ષય થાઈ, કમ આર્ડ' બલવંતા, લહીઇ' કેવલગ્યાંન, ક્ષમા થકી સુખ અનંતા; સહૂં ધરમ માંહિ. અધકી ક્ષમાં, દેવ સેવા કરે; જિનહુષ ખરચ ઍસેનહી, ધન ધન સહૂકા ચરે, ખાવની ચાગ્ય મનુષ્ય ભલે' અક્ષર આવન, કવિત્ત બાવની અનાયા, કહિન્ત્યા વિશે વ્યાખ્યાન, સુષુતાં સહૂ મન ભાયા; ચતુર ગુણી જે હાય, તાસ મુખ સેાભાકારી; સંત કરૈ વિસ્તાર, જિકે ન હેાઇ અહંકારી;
સત્તરે અઠાલીસમે’( સં. ૧૭૪૮), શુદિ આમ દિન પ'ચમી; જિનહરષ સંપૂર્ણ ખાવની, કીધી ભ્રુગુરૂ પાસે નમી.
૫૩
કવિત્ત્વ બાવની જિનહરષ કૃત સપૂર્ણમિતિ શ્રેય : સવત ૧૮૨૫ વર્ષે આષાઢ માસે શુકલ પક્ષે છતિથી. ભામવાસરે લિખિતા ઃ
(સમાપ્ત)
સર

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44