Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
ભીખારીનું લક્ષણ ટુક ટુકરે૧૧૮ કાજિ૧૧૯ ફિરી, ઘરે ઘરે માંગતે, ખમેં ગાલ૨૦ પારકી, ખમેં વયણ લાગત; ઉઠે કરતે પ્રીત, આસ પારકી સદાઈ, એલખ કરે નીચરી, છતિ લેખવે ન કોઇ; મુખ જાસ વાસ જીતે નહી, પાછો ક જે તિહાં, જિનહરષ પેટ દુમ્ભરભરણ જાઈ, મરણ થાઇ તિહાં. ૨૮
મશ્કરીને ત્યાગ ઠેક૧૨૨ કરે નર જેહ, તેહને સંગ ન કીજીઈ, ઠેક કરે નર જેહ, તેહ પાસે ન રહી જઈ, ઠેક કરે નર જેહ, તાસ કે ભલે ન બોલે, ઠેક કરે નર જેહ, તેહ તે ટિણખલા ૨૩ તોલે, ચિહ્માંહિં કઈ માને નહિ, ઠેક કરે નર તેહને; જિનહરષ કેક કીજે નહી, ઠેક બિગાડે નેડને.
૨૯[ કશા નારી વિન] સ દયને ત્યાગ ડરી નહીં સીંહથી, અગનિ ઝાલથી ન ડરી ડરોઈ નહી ભૂતથી, જિણ રૂઠે નહ મરોઈ, ડરી નહી સાપથી, જેહ કાલે પિણું ૪૪ વાલે, હરોઈ નહી સમસન, જિહાં પ્રેતાદિકને ચાલે, દરીઆવ માંહિ ડરીઈ નહી, વાહણ જિહું જાઈ વહી, જિનહરષ કરકશા નારિશું, ડરી તે ડરી સહી.
કીતિની અસ્થિરતા ઢહે ૧૨૫ મંદિર માલીયા, કેટ ગઢ પણિ ઢહી જાઈ, ઢહે દેવ દેહરા, અનડ ગિરિણુ ઘર થઈ; ઢહે ગહન વન વૃક્ષ, ઢહે કીધી જે માયા, દેવતણ નરતણું, ઢહે સુંદર સંઈ કાયા, જિનહરખ સુથિર જસ કોટડે, જે લાગે દુસમણા ધકા,
પણિ ઢહે નહી જુગ જાવતાં, ઉંડી જડ ૧૨ ઉઘાતી નિકા. ૩૧ ૧૧૮ ટુકડો, ૧૧૯ માટે, ૧૨૦ ગાળ, ૧૨૧. દુઃખે કરીને ભરાય એવું, ૧૨૨ જિકડી-મશ્કરી, ૧૨૩ તરખલાની તોલે, ૨૨૪ ફેણવાળા, ૧૨૫ પડી જાય. ૧૬ ઘાતી કર્મો.
૩૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44