Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનહર્ષ વિરચિત
કવિત્વ બાવની સંપાદકઃ-શ્રીયુત અંબાલાલ પ્રમચંદ શાહ
[ ગતાંકથી પૂર્ણ ]
સજ્જનની વિરલતા ઘણુ કરે અહંકાર, ઘણા મન મછર રાખે, ઘણું કપટ કેલવે, ઘણું અવિચાર્યો ભાખું; ઘણું નીચ સંગતિ, ઘણું નર હઠી હરામી, ઘણું આપ સ્વારથી, ઘણુ કોધી ને કાંમી; નિલજ, નિખર, નિગુણ ઘણા, કાગ તણી પરિ જિડા તિહાં, જિનહરષ હંસ જિમ શેડલા, સજન દિસે કિહાં કિહાં. ૨૧
ઇન્ડીયાનું મન નયણરવયણ૩ વશિ કરે, કરે વશિ ઇન્દ્રી ચંચલ, કામ ક્રોધ વશિ કરે, કરે વશિ લભ પરિઘલ* મન મરકટ૨ વશિ કરે, કરે વસ વિષય વિકારી, નિજ આતમ વસિ કરે, કરે વસિ રસના ભારી રાગ ને દ્વેષ અરી જીપ, 9 મેહ મયણુ રસ રાખિજે; જિનહર ત્રિજગતન વસીકરણું, મુગતિ વધુ રસ ચાખિજે. ૨૨.
ભાગ્ય વિના પુરૂષાર્થની નિરર્થકતા ચરણે ભુઈ ગાહત, દેસ પરદેસ ફરતે; જલ ૯૨સાયર લંઘતે, કામિ કેઈ કમ્મ કરતે, ચિત્ત ચાલા ગુંચંતે, કુબુદ્ધિ માંન માંહિ ધરતે; કરતે સઉદાસુત, રહેં દિન રાતિ ભમતે, બધઠ કાજિ કરે ધંધા ઘણા, કપટ હUઆ માંહિં ધાવતે, જિનહરખ કહે ધન કિહાં થકી, જે ભાગ્ય વિના ન મિલે ઈતિ. ૨૨
૮૨ આંખ, ૮૩ વચન, ૮૪ પરિગ્રહ, ૮૫ વાંદરા, ૮૬ જીભ, ૮૭ વશ કરજે, ૮૮ મદન-કામદેવ, ૮૯ મુકિતરૂપી રમી, ૯૦ ભૂમિ, ૯ ૨ , ૯૨ સાગર, ૯૭ સદા ને વેચાણ, ૯૪ ધીઠ,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44