Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ પ્રસન્નતા, સામ્ય, માન, તથા અત્મનિગ્રહ માનસિક ( મનને ) તપ છે. સ્વધર્માં પાલન અર્થે જે તીત્ર કષ્ટ સહન કરવુ પડે તેને સહન કરવું તે તપનો ખરો અર્થ છે. સ્વાધ્યાય : મેક્ષ શાસ્રાનુ અધ્યયન અથવા પ્રણવમન્ત્ર યા ભગવાનના નામને જાપ કરવા તેને સ્વાધ્યાય કહે છે. ખીજા મતે પઠન, પાઠન, શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા પરમાત્માને સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા તેને સ્વાધ્યાય કહે છે. વળી સ જડ ચેતન પદ કે જે વર્ણાનુક્રમમાં ગ્રથિત છે તેના નિયમિત વર્ણાના ઉચ્ચારણમાં વિદ્યશકિત ઉત્પન્ન કરીને તેનુ આકર્ષણુ કરવુ, એમ અભ્યાસ દ્વારા પરાપરા વિદ્યાઓનું સંપાદન કરવું તે સ્વાધ્યાય છે: ઈશ્વર પ્રણિધાનઃ— સ ંપૂર્ણ કર્માને પરમ ગુરૂ શ્વરન અણુ કરવાં તે ઇશ્વર પ્રણિધાન છે. આ પૂર્વ કત પાંચ નિયમોમાં ઇશ્વર પ્રણિધાન તે પરમ પ્રધાન નિયમ છે, કારણ કે તે અભીપ્સિત (ઇચ્છિત) મનોરથ સિદ્ધ કરવામાં અપૂર્વ શક્તિ રાખે છે, અથવા તેા આપણા ભાગમાં આવતાં કાને છિન્નભિન્ન કરવામાં કારણભૂત છે. પરમ પુરૂષ પરમાત્મામાં સમય કર્માંને અપણુ કરવાવાળા, સુતાં, બેસતાં, હીડતાં પણ હંમેશા યોગયુકત રહે છે. આથી દિન પરિદન તેની જન્મના હેતુ ભૂત વાસના આદિ નષ્ટ થઇ જાય છે અને છેવટે તે પરમાત્મ નિષ્ટ મનુષ્ય જીવનમુકતના સુખા અનુભવ મેળવે છે. આ યમ અને નિયમથી સાધુ તથા સિદ્ધ થવાય છે. સાધનમાં કોઇ પણ પ્રકારની ત્રુટી રહેતી નથી. હજારો વિઘ્ના અને બાધાએ આવવા છતાં સાધક, સ્વીકારેલા માગેથી કદી પણ ચલાયમાન થતો નથી. કારણ કે તેને સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થયેલી હોય છે. યોગના આધારે અહિંસાની સ્થિરતા થવાથી સાધકના સમીપ રહેવાવળા જીવમાં સ્વાભાવિક વૈર પણ ક્ષાણુ થાય છે. યમની સિદ્ધિએઃ— અહિંસા પ્રતિષ્ઠિત મહાનુભાવની સમીપ રહેવાવાળાં ઉંદર અને બિલાડી, સર્પ અને તાળીએ આવા પરસ્પર વિરોધી જાનવરો પાનાનાં સ્વાભાવિક વેરને પણ તજી દે છે. તેની પાસે રહેવાવાળા દરેક જીવમાં વૈરભાવ સદા નષ્ટ થાય છે. સત્યની પ્રતિ હોવાથી સાધક અમેધ વક્ ( અતુલ વાકૂચાતુવાળા ) થઇ જાય છે. જે વાત તે કહે છે તે લેખંડની લઉક (ઢાલ) જેવી થાય છે. સત્યપ્રતિષ્ઠાયાં ક્રિયાપ્તહાપ્રયત્વમ્ આ જ પ્રમાણે અસ્તેયની પ્રતિષ્ઠાથી સવે રત્ન ઉપસ્થિત થાય છે. અસ્તેયપ્રતિષ્ઠા સર્વરને પસ્થાનમ્ | બ્રહ્મચર્ય ની પ્રતિષ્ઠાથી વીય પ્રાપ્તી થાય છે. બ્રહ્મચર્યપ્રતિષ્ઠાયાં વીર્યણામ: અપરિગ્રહની પ્રતિષ્ઠાથી ભૂત, ભવિષ્ય, અને વત માન કાલની વાતોની હસ્તાકમલવત્ સ્પષ્ટ પ્રતીતિ થાય છે. અપ્રિય સમજથાન્તતન્ત્રાધ: આ યમની સિદ્ધિઓ બતાવી, હવે નિયમેની સિદ્ધિએ બતાવે છે. બાહ્ય શાચનો પ્રતિષ્ઠાથી અંગામાં બહુ પવિત્રતાની વિરૂદ્ધ જે દોષો હોય છે તે દેખાવા માંડે છે. જ્યારે જ્યારે સાધક, માટી, પાણી આદિથી શરીરની પવિત્રતા કરે છે, ત્યારે ત્યારે તેને દેહની અધિક ને અધિક અપવિત્રતાનુ ભાન થાય છે અને તેથી એ નિશ્ચય આસકિત છોડે છે. થાય છે કે દેહુ કદી પણ પવિત્ર નથી. અને તેથી કરી તેમાંથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44