________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
રિ૫૮). શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩| ઉપાધ્યાય શ્રી. માનવિજયજીએ ધસંગ્રહની પવૃત્તિના ૨૨૩ થી ૨૩૪ સુધીનાં પત્રોમાં વંદિત્તસૂત્ર અને તેની વ્યાખ્યા આપ્યાં છે.
અંતમાં યતિપ્રતિક્રમણ સૂત્ર યાને સાધુ પ્રતિક્રમણભૂત્રના અંતમાં “વંદિત્તસૂત્ર'ની છેલ્લી બે ગાથાઓ દૃષ્ટિગોચર થાય છે એ હકીકતનું નિવેદન કર્તા અને આ લેખમાં કોઈ વિશિષ્ટ ઉલ્લેખ કરવો રહી જતો હોય તે તે તરફ મારું લખ્ય ખેંચવા તને સાદર વિનવતે હું વિરમું છે.
“નાસ્તવમાંથી શરૂ થતા પદ્યનું કર્તૃત્વ લેખક:- શ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ગતાંકમાં ઉપર્યુક્ત શીર્ષકવાળે મારે લેખ પ્રસિદ્ધ થયું છે, એમાં કેટલાક મુદ્રણ દેશો છે તેને બાજુ ઉપર રાખી અત્ર શુદ્ધિ વૃદ્ધિરૂપે નિમ્ન લિખિત હકીકત રજુ કરવી ઉચિત જણાય છે –
(૧) પૃ. ૨૨૧, ૫. ૧૪ થી વેતાંબરીય ઉલ્લેખો નેંધાયા છે તેમાં નીચે મુજબના બે ઉલ્લેખને પ્રથમ સ્થાન આપવું ઘટે છે –
(અ) શ્રી યાકિની મહત્તરાના ધર્મસન તરીકે સુપ્રસિદ્ધ શ્રી હરિભદ્રસૂરિએ અનુગદ્વારની જે વૃત્તિ રચી છે તેના ૧૧૮ બ પત્રમાં તેમણે નાસ્તા વાળું પધ અવતરણરૂપે રજુ કર્યું છે.
(આ) આચારંગસૂત્રના ટીકાકાર શ્રી. શીલાંકરિએ એની ટીકાના ૮૫ બ. પત્રમાં આ પદ્ય અવતરણરૂપે આપ્યું છે અને વિશેષમાં ત્યારબાદ “ત્યાદિ ચૂ ત્ર વિદુ વિનમિતfમત્યદું વિતરે” એવો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમ સંભાવના થાય છે કે તેઓ વાર્તા વાળા પધના કર્તાને વેતાંબર માનતા હોવા જોઈએ.
(૨) પૃ. ૨૨૨, ૫, ૭, પૃ. ૭૬૧ ને બદલે પૃ. ૭૫૭ એમ સુધારવું. (૩) પૃ. ૨૨૨, પં. ૩૦. પધને બદલે ૩૦ મું પદ્ય એમ વાંચવું. (૪) પૃ. ૨૨૩, ૫. ૧૪. શ્રી હેમચંદ્રસૂરિને બદલે શ્રી હરિભદ્રસૂરિ એમ જોઈએ.
(૫) પૃ. ૨૨૫ ટિ. ૧૪. આ ટિપ્પણમાં આપેલાં બે પ શ્રી સમતભદ્રની કઈ કૃતિમાં ઉપલબ્ધ થાય છે એ પ્રશ્ન ઉમેરો.
અંતમાં શ્રી આનંદસાગરસૂરિજી જે શ્વેતાંબરીય સમંતભદ્રની કૃતિ તરીકે નજારતા વાળા પધને નિર્દેશ કરે છે તે સમતભદ્રની એવી બીજી કઇ કૃતિ છે અને જો હેય તે તે કઈ તેને નિર્દેશ કરવા તેમને વિનવતે હું વિરમું છું, સાંકડી શેરી, ગેળપુરા, સુરત,
તા. ૧૮-૧-૩૮.
For Private And Personal Use Only