Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] મહાકવિ શ્રી. ધનપાલ [૨૫] પ્રસન્ન થયા એટલુ જ નહીં પણ તેમની આ અદ્ભુત કળા જોઈ અત્યંત પ્રશંસા કરવા લાગ્યા. પ્રાંતે ગુરૂમહારાજે તેમને વિદ્વાન થયેલા જાણી વાચનાચાર્ય પદથી અડકૃત કર્યા. પિતાના ભાઈના વિયોગને લઈને દિનપ્રતિદિન ધનપાલનું હેલ્થ અત્યન્ત દુઃખી રહેતું હતું. તેનું કાંતિમાન વદન શેકથી કરમાઈ ગયું હતું. અને તેને આમા અત્યન્ત દગ્ધ રહેતો હતો. જેનાચાર્ય મહેન્દ્રસૂરિએ શોભનને દીક્ષા આપી છે, એ વાત સાંભળવામાં આવતાં જ તેની આંખમાંથી અરા વરસવા લાગ્યા. હૃદય ફાટી જવા લાગ્યું. શરીર ધ્રુજવા લાગ્યું અત્યન્ત કે ધાવેશમાં આવીને તે રાજા ભોજને કહેવા લાગ્યું કે-- હે રાજેશ્વર, તે સાધુઓ દીક્ષાધારી શકે છે. તેમનું મુખ પણ જોવા લાયક નથી. ક્યાંયથી આ ટીકાના મંગલાચરણમાં પહેલા બે લોક પિતાના પિતામહ ને પિતા સંબંધમાં તિલકમંજરીમાં આપ્યા પ્રમાણે આપ્યા છે. (જુઓ, ફુટનેટ નં. ૨૧૧ ). ત્યાર પછીના કે નીચે પ્રમાણે છે – अब्जायताक्षः समजायतास्य, श्लाघ्यस्तनूजो गुणलब्धपूजः। यः शोभनत्वं शुभवर्णभाजा, न नाम नाम्ना वपुषाऽप्यत्ति ॥३॥ कातन्त्रचन्द्रोदिततन्त्रवेदी, यो बुद्धबौद्धाहततत्त्वतस्वः। साहित्यविद्यार्णवपारदर्शी, निदर्शनं काव्यकृतां बभूव ॥४॥ कौमार एव क्षतमारवीर्यश्चेष्टां चिकीर्षन्निवरिष्टनेमेः। यः सर्वसावधनिवृत्तिगुर्वी, सत्यप्रतिज्ञो विदधे प्रतिज्ञाम् ॥५॥ अभ्यस्यता धर्ममकारि येन, जीवाभिघातः कलयाऽपि नैव । चित्रं चतुःसागरचक्रकांचिस्तथापि भूापिगुणस्वनेन ॥६॥ एतां यथामति विमृश्य निजानुजस्य, तस्योज्ज्वलं कृतिमलंकृतवान् स्ववृत्त्या। अभ्यथितो विदधतो त्रिदिवप्रयाण, तेनैव साम्प्रतकविर्धनपालनामा ॥७॥ ' અર્થ-ટીકાની અંદર ધનપાલ જણાવે છે કે “પિતાના પિતા સર્વદેવને નામ માત્રથી શનિ નહીં, પરંતુ શુભ વર્ણથી યુક્ત શરીરથી પણ શેભન એ કમળ જેવી લાંબી આંખ વાળે, ગુણથી પૂજા જેણે મેળવી છે એ શમન નામને ક્ષાર્થ પુત્ર થર્યો. તે કાતંત્ર, ચંદ્ર(વ્યાકરણ)થી ઉદય પામેલ તંત્રને જાણનારે, બૌદ્ધ અને આહંત દર્શનેનાં તરને જોનાર, સાહિત્યવિદ્યારૂપી સમુદ્રને પારદર્શી અને કવિઓમાં આદર્શરૂપ થયો. કૌમારાવસ્થામાં અરિષ્ટનેમિની નેમનાથની) ચેષ્ટા કરવાની ઇચ્છાવાળો હોય તેમ જેણે માર-મદનની શકિત ક્ષત કરી હતી તેવા તેણે સર્વસાવધની નિવૃત્તિથી (જનદીક્ષાથી) ગરવશાલી એવી પ્રતિજ્ઞા સત્યપ્રતિજ્ઞ થઈ પાળી. ધર્મના અભ્યાસ કરતા જેણે હિંસા, કલો વડે પણ કિંચિત્ પણ કરી જ નહીં તથાપી જેના ગુણ ગુણ મેખલાન દેરા)ના સ્વરથી ચારે સાગરનું ચક્ર જેની મેખલારૂપ છે, એવી પૃથ્વી વ્યાપ્ત થયી એ વિચિત્ર છે. તે નિજ અનુજ-નાના ભાઈની આ ઉજજવલ કૃતિને તેણે જ સ્વર્ગમાં પ્રયાણ કરતી વખતે, અભ્યર્થના કરાયેલા એવા સાંપ્રત કવિ નામે ધનપાલે યથામતિ વિચારીને પોતાની વૃત્તિથી સારી રીતે અલંકૃત કરી.” જૈન સાહિત્યને ઇતિહાસ [વિ. ૩, બ. ૧] પૃ. ૨૦૪ ૨૦૫ २ इतः शोभनदेवश्चाध्यापितः सूरिभिस्तदा । વિષે વાઘનવાર્થ: virf તો ગુ . . s For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44