________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭]
નવલકથા અને ઇતિહાસ
મુનશીએ ‘પાટણની પ્રભુતા' અને “ રાજાધિરાજ”માં તેમની સામે કરીને ખોટી રીતે ચીતરવામાં આવ્યા છે. આના સબંધમાં એવી છે કે કાઇ પણ માણસને જડવત એ.ળખી તેનું માહાત્મ્ય બતાવવું તેનાં કરતાં મનુષ્ય વભાવને તેનામાં આરોપણ કરી તેમાંથી તેને ખચાવી લઇ તેની ઉત્કૃષ્ટતા બતાવવી એ વધારે સારૂં છે.
[૭૩]
કાલ્પનિક પાત્રા ઉભાં
દલીલ કરવામાં આવે
હેમચંદ્રાચાર્ય કાષ્ઠ સ્ત્રીને જુએ છે અને તેમનામાં મનેાવિકાર થાય છે. એ મને વિકારથી તેઓ કેવા જિતેન્દ્રિય બને છે એ બતાવવામાં હેમચંદ્રાચાયતું વધારે મત્ત્વ કહી શકાય એમ દલીલ કરવમાં આવે છે.
પણ આ દલીલ પાંગળી છે. સાંસારિક અવસ્થામાં રહેલાં માણસને મનસિક પતનના સયેગામાં મુકીને એમાંથી તેને જિતેન્દ્રીય તરીકે ઉંચે લાવવા એ ખરેખર મહત્ત્વ કહી શકાય. પણ જે સયમી છે જ, જિતેન્દ્રીય છે જ એને માનસિક પતનના યાગમાં મૂઠ્ઠી અને પછી જિતેન્દ્રીય તરીકે માનવા એ તા એના વ્યકિતત્વને ખરેખર અન્યાય આપવા જેવું થાય છે.
ખીજી વાત એ છે કે નવલકથા એ નવલકથા છે. નવલકથાનું નામ જ એ સૂચવે છે કે તેમાં કાંઇક નવીનતા હોય. નવલકથા એટલે કાલ્પનિક કથા. એનું વસ્તુ કાલ્પનિક, એનાં પાત્રે કાલ્પનિક; એમાં કૃતિહાસપ્રસિદ્ધ સાચાં પાત્રાનું આલેખન ન હોઇ શકે, નવલકથામાં સાચાં અને કાલ્પનિક પાત્રાનુ મિશ્રણ કરવામાં આવે એટલી તેની ઊપણુ છે, તેનાં એકેએક પાત્ર કાલ્પનિક હાય, ભલે વસ્તુ સત્ય ધટનાવાળી હાય.
શ્રી. હેમચંદ્રનું પાત્ર ઇતિહાસપ્રસિદ્ધ સત્ય પાત્ર છે; જ્યારે મંજરીનુ પાત્ર કાલ્પનિક પાત્ર છે. આ દૃષ્ટિએ પણ ઇતિહાસનું ખૂન થયેલુ કહી શકાય. શ્રી. હેમચંદ્રના સ્થાનમાં કાઇ કાલ્પનિક પાત્ર ગાઠવીને તેને ગમે તેવા વિષયી આલેખવામાં આવ્યા હેત તા તેમાં અન્યાય ન કહી શકાત.
For Private And Personal Use Only
ઉપલી ખાને ભાખતા ‘ રાજહત્યા 'ના લેખક શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ, કે જે પણ કરાંચી ખાતે સાહિત્ય સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા, તેમને ગમી ગઈ હતી અને આ બન્ને યુતિ ખરેખર સાચી છે એમ તેમને કબૂલ કરવું પડયું હતું. આને અર્થ એ છે કે તેમણે “ રાજહત્યા ”માં પણુ મી. મુનશીની માફક જૈનેાને કરેલા અન્યાય સ્પષ્ટ થતા હતા. આ પછી ઇતિહાસેમાં પણ કેવા ગોટાળા થાય છે તેના દાખલા મહારાજશ્રીએ આપ્યા હતા.
(“ પારસી સંસાર ”માંથી )