________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવલક્થા અને ઇતિહાસ
શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહે લખેલ “રાજહત્યા”માં જૈન ઇતિહાસ ઉપર જે આક્ષેપા કરવામાં આવ્યા હતા તેને અંગે સમિતિ તરફથી શ્રી. ચુનીભાઈ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ બધા પત્રવ્યવહાર માસિક્રમાં પ્રસિદ્ધ થઇ ગયેલ છે. આ આખી ચર્ચામાં ઐતિહાસિક નવલકથામાં કલ્પનાનું શું સ્થાન એ મુખ્ય મુદ્દા હતા.
તાજેતરમાં કરાંચીમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે, પૂજ્ય મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મહારાજે, ઉપાશ્રયમાં તેમના દર્શન માટે ગયેલા કેટલાક વિદ્વાનો સમક્ષ નવલકથા અને ઇતિહાસ સંબધી વાતચીત કરી હતી. આ વખતે શ્રી ચુનીભાઈ પણ ત્યાં હાજર હતા. અને તેમને આ વાત પસદ પડી હતી. “રાજહત્યા”ની ચર્ચા ના અંગે આ વાતચીતને ઉપયાગી સમજીને “પારસી સસાર ”માંથી અહીં આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે શ્રી ચુનીભાઈ ફરીને આ સંબંધી વિચાર કરે! તી
કાંચી ખાતે હાલમાં ભરાયેલ સાહિત્ય પરિષદમાં ભાગ લેવા અનેક વિદ્યાના આવ્યા હતા; જેમમાંના ધના મહારાજ શ્રી વિદ્યાવિજયજીને વદનાથે આવ્યા હતા.
વાતચીત દરમ્યાન આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી હેમચંદ્રાચાયૅના સંબંધમાં પાટણ ખાતે સત્ર (મેળા) ભરવાના જે ઠરાવ કર્યો છે, તે માટે તથા શ્રી મુન શીએ પોતાના ઉત્સહારમાં શ્રી હેમચંદ્રાચાર્યના સંબંધમાં જે કાંઇ સારી લાગણી અને ભકિત બતાવી, તેમની યોગ્ય કદર કરી તે માટે મહારા શ્રીએ બહુ ખુશી જાહેર કરી હતી. આ વખતે મહારાજશ્રીએ નવલકથા અને ઇતિહાસ એ એ વસ્તુ બિલકુલ જુદી છે અને તિહાસને નવલકથામાં ઉતારવામાં કેવી હાનિ થાય છે તે સંબંધી પણ સુદર સમજ આપી હતી. મહારાજશ્રીએ જણાવ્યું હતું કે શ્રી હેમચદ્રાચાર્યના સબંધમાં શ્રી
(૨૭૧ મા પાનાનું અનુસધાન)
सोरहसे अक्यानवे, रितु प्रीषम वैशाख ।
સોમવાર પાણી, નાત્ર નિત રાષ ॥ ૨૦૨ ॥ नामसुकृति मुक्तावली, द्वाविंशतिअधिकार |
सत सिलोक परवान सब इति ग्रंथ विचार ॥ १०३ ॥
66
प्रशस्तिसे स्पष्ट है कि- दि० पं० कुमारपाल और बनारसीदासजीने श्वेताम्बर आचार्यको “ दिगम्बर" बताकर इतिहासमें जालसाजी की है। जिस समाज के विद्वान्, पट्टावलीमें उल्लिखित श्वेताम्बर आचार्योंको भी दिगम्बर लिख देते हैं वह समाज दूसरे श्वेताम्बरीय आचार्य, ग्रंथ, तीर्थ व मूर्तिओंके लिये क्या न करे ? | खैर ।
पाठकों को ज्ञात हुआ होगा कि-दिगम्बर विद्वानोंने श्वेताम्बरीय सूक्तमुक्तावलीग्रन्थको बडी चालाकी से अपनाया है । कहनेकी आवश्यकता नहीं है कि-दिगम्बरसमाज साहित्य के जरिये श्वेताम्बर समाजका ની હૈં।
(૫)
For Private And Personal Use Only