Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] ઉવસગ્ગહર સ્તાત્ર [૨૫] ૨ શ્રી ચન્દ્રાચાર્ય-ઉવસગ્ગહર તેાત્ર’ની ઉપલબ્ધ ટીકાઓ પૈકીની સાથી પ્રાચીન ટીકાના રચનાર આ આચાર્ય કયારે થયા, તે સબંધીના ઉલ્લેખ ટીકામાં મલી આવતે નથી. પરંતુ તેઓએ રચેલી ટીકાને જ આધાર લખને ‘શ્રી પાર્શ્વદેવગણિ’એ ટીકા રચી હ્રાય તેમ લાગ છે, કારણકે બંને ટીકાએ મેળવતાં સ્પષ્ટ જણાઇ આવે છે કે આ બંને ટીકાએમાં ઘણી જાતની સમાનતા છે. બીજું આ ટીકાકાર બીજી ગાથાની ટીકામાં જણાવે છે કે તેઓશ્રીએ ચંદ્રોણ ક્ષમાત્રમણના વચનાનુસાર ચિંતામણિચક્ર કરેલું છે. આ ચદ્રસેણુ ક્ષમાશ્રમણને ઉલ્લેખ તેરમા સૈકામાં થએલ શ્રી વમાવિધા કલ્પ'ના રચયિતા શ્રી સિંહતિલકસૂરિએ પણ આ પ્રમાણે કરેલો છે—“શ્રીચન્દ્રસેનપૂજ્યાચાર્ય પરંપરાગત વતં અહીયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઉપર્યુંકત ચક્રસે ક્ષમાશ્રમણ અને શ્રી ચંદ્રસેણુ પૂછ્યાચાય એ બને એક હશે કે જુદા ? મારી માન્યતા પ્રમાણે તે તે અને એક જ હોવા જોઇએ. અને તે પણ બીજા કોઇ નહિ, પરંતુ વસેન સ્વામિના શિષ્ય અને ચંદ્રશાખાના સ્થાપક જ હાવા જોઇએ. વળી ટીકાકાર ટીકાના પ્રાંત ભાગમાં ઉલ્લેખ કરતાં જણાવે છે કે: 66 उपसर्ग हर स्तोत्रं विवृतं संक्षेपतो गुरुमुखेन । विज्ञाय किमपि तत्त्वं, विद्यावादाभिधग्रन्थात् ॥ " અર્થાત- ટીકાકારે ઉપસગહસ્તોત્રનું વિવરણ પોતાના ગુરૂના મુખથી સ ભળીને તથા વિદ્યાવાદ નમના કોઇ ગ્રન્થના તત્ત્વ પરથી કરેલું છે એમ જણાય છે. તે આ વિધાવાદ નામને ગ્રન્થ ટીકાકારના સમયમાં હોવો જોઇએ, કારણકે તેના સમયમાં પૂર્વે તે હતાં જ નહિ કે આપણે આ સ્થળે વિદ્યાપ્રવાદ પૂર્વની કલ્પના કદી શકીએ અને તે પ્રમાણે કલ્પના કરવી વાસ્તવિક પણ નથી, કારણકે જો તેઓએ 'વૃત્િ' શબ્દ ‘પ્રસ્થાત'ના બદલે વાપર્યાં હેાત તા કલ્પનાને કાંઇ પણ સ્થાન મલત. હું માનું છું કે ગ્રન્થકારે જે ‘વિદ્યાવાર્’ નામના ગ્રન્થા ઉલ્લેખ કરેલા છે, કદાચ.‘શ્રી મેરવપદ્માવતી પ’ના કર્તા શ્રી મક્ષિષેણુસૂરિ વિરચિત વિદ્યાનુશાસન' નામના ગ્રન્થને કર્યો હશે. મારી આ કલ્પના જો વાસ્તવિક હાય તે। આ ટીકાકારને સમય શ્રી મલ્લિષણસૂરિના સમય–અગિચારમા સૈકાની પછી અને ‘શ્રી પાર્શ્વદેવણિ’ના સમય-વિ. સં. ૧૨૦૩ પહેલાંના હાવ જોઇએ. કારણકે આ ટીકાકારે બૃહદ્ધત્તિમાંના કેટલાક મત્રોનો ઉલ્લેખ ટીકાન અત ભાગમાં કરેલા છે, જ્યારે પાર્શ્વ`દેવગણ` નથી તે બૃહદ્ઘત્તિ”ને ઉલ્લેખ કરતા કે નથી ચંદ્રસેણુ ક્ષમાશ્રમણને ઉલ્લેખ કરતાં, છતાં પણ આમ્નાયા તા લગભગ બધાએ આ ટીકાકારને મલતાં જ આપે છે. વળી પંડિત બહેચરદાસે હ્યુવન સ્તોત્રજઘુવૃત્તિ: સંપૂર્ણચન્દ્રાચાર્યતા સમાસા” આવા કોઇ એક પ્રતના પ્રાંત ભાગના ઉલ્લેખ ઉપરથી આ ટીકાકાર ચન્દ્રાચાર્ય ના બદલે સંપૂર્ણમાંના મં શબ્દ વધારાના સમજી પૂર્ણચન્દ્રાચાર્ય હાવાની એક કલ્પના કરીને, તે ટીકાકારને વિક્રમના સત્તરમા સૈકામાં થઇ ગયા હૈાવાની કલ્પના કરી છે તે ८ चंदणखमासमणवयणाओ चकोत्तीर्णा प्रस्तावात् कथिता ॥ ~જૈન સ્ટેાત્ર સદેહ, ભાગ ૧ લો ? ૭૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44