Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહર સ્તોત્ર લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (ક્રમાંક ૨૬-૨૭થી ચાલુ) આ સ્તોત્રની મૂળ ગાથાઓ પાંચ જ હતી, તે સંબંધીના બીજા ઉલ્લેખો આપતાં પહેલાં, તેની ઉપલબ્ધ ટીકાઓ, ટીકાકાર વગેરેનાં પ્રમાણે આપણે પ્રથમ તપાસી લઇએ. ૧ બૃહત્તિ રચનારનું નામ તથા સમય નિશ્ચિત નથી, પરંતુ “ઉવસગ્ગહર સ્તોત્રમ્ ની લઘુ વૃત્તિના રચચિતા “શ્રી. ચન્દ્રાચાર્ય” બૃહદ્રવૃત્તિમાંથી કેટલાક મંત્રનો ઉલ્લેખ કરે છે, તે ઉપરથી એમ માનવાને કારણ મલે છે કે વિક્રમની બારમી સદીમાં બૃહદવૃત્તિ હયાત હેવી જોઈએ. ૨ શ્રી. ચન્દ્રાચાર્યકૃત લધુવૃત્તિ. સમય-વિક્રમની બારમી સદી. ૩ શ્રી. પાર્ષદેવ ગણિકૃત લઘુત્તિ. સમય-વિક્રમની તેરમી સદીની શરૂઆત. ૪ શ્રી. જિનપ્રભસૂરિકૃત વ્યાખ્યા. સમય-વિક્રમની ચઉદમી સદી. ૫ શ્રી. જયસાગરકૃત વૃત્તિ. સમય વિક્રમની પંદરમી સદી. ૬ શ્રી. હકીર્તિસૂરિકૃત વ્યાખ્યા. સમય-વિક્રમની સત્તરમી સદી. ૭ શ્રી. સિદ્ધિચન્દ્રમણિકૃત વ્યાખ્યા. સમય-વિક્રમની અઢારમી સદી. ૮ જૈન ગ્રંથાવલીમાં દર્શાવેલ લઘુત્તિ (લેક ૮૫૦ ?) આ પ્રમાણેના આઠ ઉલ્લેખ પૈકી નં ૧ની બહવૃત્તિ તો આજે ઉપલબ્ધ નથી અને નંબર ૮ “જૈનગ્રંથાવલીમાં” દર્શાવેલ ૮૫૦ લેક પ્રમાણની લઘુત્તિ જે જણાવી છે તે કોઈ ટીકા નથી, પરંતુ ઉવસગ્ગહર તેત્ર”ના માહાસ્ય ઉપર રચાએલી “પ્રિયંકરનુપકથા' ની જ પ્રત છે. અને તેના અંત ભાગમાં ૩પદાર્તા–રવૃત્તિરિ નgif it આ પ્રમાણે ઉલ્લેખ હોવાથી જ “જન ગ્રન્થાવલીમાં” તે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે. કારણકે વૃત્તિના લોક ૮૫૦ નથી,૮ એટલે નંબર. ૨ થી ૭ સુધીના ટીક કારનાં પ્રમાણેની બારીક તપાસ કરવાથી ગાથાઓનું પ્રમાણ જણાઈ આવશે. ૧ “જનસ્તોત્ર સંદેહ ભાગ, લા” ના જ પરિશિષ્ઠ, પૃષ્ઠ ૭૫-૭૬ જુઓ. ૨ “ જનસ્તોત્ર સંદેહ ભાગ. ૧ લા”ના પરિશિષ્ઠ, પૃષ્ઠ ૬૭ થી ૭ માં પ્રકાશિત. ૩ “જૈનસ્તોત્ર સંદેહ ભાગ ૨, મંત્રાધિરાજ ચિંતામણિ”ના પૃ ૧ થી ૧૩માં પ્રકાશિત ૪,૫ અને ૬ “ અનેકાર્થ રત્ન મંજુષા” નામના ગ્રંથની પાછળ જોડેલા “સપ્તસ્મરણનિ’ પૃષ્ઠ ૭થી ૨૪ ઉપર છપાએલ દ્વિતીય સ્મરણ વૃત્તિ જુઓ. ૭ “ પ્રિયંકરનપસ્થા”ના ગુજરાતી ભાષાંતર માટે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ થનાર “મહાકાભાવિક નવું સ્મરણ” નામને ગ્રન્થ જેવા વાચકોને મારી ભલામણ છે. ૮ જુઓ. Prof. Peterson દ્વારા સંપાદિત (operations in search of Sanskrit Mss, in the Bombay circle. Page. 123) Hafta gealarfa વિમાન. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44