Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra દિગંબરાની ઉત્પત્તિ Vir www.kobatirth.org D ( ગતાંકથી ચાલુ ) તત્ત્વાથ શાસ્ત્ર ઉપર દિગ’બરાના વધારે આધાર કેમ ? શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કેવળી મહારાજના આહાર પાણીના નિષેધનું ચેકખા શબ્દોમાં ખંડન કર્યું છે, છતાં “ ગરાસીઓ થી ચારી, માથે ફેંટાને છેડે બાંધે ”તેવી રીતે દિગંબરે એ કેવળ, આગળ જણાવીશું તેમ, લશ્કરી મિજાનને લીધે અને ગુરુકુલ વાસમાં વધારે વખત વસવાનું ન હેાવાને લીધે એ પ્રમાણે માન્યું હશે. ઉપર જણાવેલા ગ્રંથરચનાના સમયને નહિ માનીને કહી શકીએ કે તત્ત્તા જ તે શિવભૂતિને મળેલા હાય અને તે ઉપર તેના મતની જડ રચાઇ હાય, પણ તે તત્ત્વાર્થ માનતાં નિગ્રંથના પાંચ ભેદે માનવાની દિગ ખર ભાઈઓને પરાણે ફરજ પડી હાય તા તેમાં કાંઇ નવાઇ જેવું નથી. સર્વાર્થસિદ્ધ વિગેરે શિંગ’બર ટીકાઓનું ભાષ્યાનુસારિણીપણુ અને આ જ કારણથી તે નિગ્રંથના પાંચ ભેદો ઉપર કાઈ પણ તેમના ટીકાકાર એ ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજીનું ભાષ્ય કે જેને દિગંબરે માનવાને તૈયાર નથી તેના વિવરણના વાયાને માત્ર કેટલાક શબ્દાંતર કરીને જ વિવેચન Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનન્દસૂરિજી આ કર્યું છે, પણ ખીજા સૂત્રેાની ઉપર જેમ વિશેષ વિવેચના કા છે, તેવી રીતે સૂત્ર ઉપર તેમના આચાર્ચીએ કાંઈ પણ લાંબું ચેાડું વિવેચન કર્યુ નથી. ( આ તત્ત્વા કે તેની ટીકા સિવાય ટ્વિગંબરના વર્તમાન સાહિત્યમાં પાંચ પ્રકારના નિગ્રંથાનું વિવેચન પણ નજરે પડવું મુશ્કેલ જ પડે છે.) આ સ` વિવેચન ઉપરથી નિગ્રંથા અને તેમાં પણ વિશેષ કરીને અકુશા ઉપકરણવાળા હતા અને તેથી ઉપકરણા સાધુતાના કે નિગ્રંથતાના વ્યાઘાત કરનારાં નથી એમ સ્પષ્ટ થાય છે. નિગ્રંથ શબ્દથી નિપરિગ્રહતા આવે પણ નગ્નતા ન આવે અકુશના બે ભેદ્દાની માફક પુલાકમાં પણ લિ’ગપુલાક નામના ભેદ છે, તે પણ જે ઉપકરણ ન માનવામાં આવે તે માનવા મુશ્કેલ જ પડે તેમ છે. આ બધી હકીકત ઉપરથી અમે દિગંબર ભાઇઓને એટલું જ સમજાવવા માંગીએ છીએ કે જૈનશાસ્ત્રોમાં, જૈનશાસનમાં અને સૈદ્ધાદિક દઈનેાનાં શાસ્ત્રોમાં જે નિગ્રંથ શબ્દ વપરાયેા છે તે માત્ર મુખ્યતાએ ધન, ધાન્યાક્રિક નવવિધ પરિગ્રહરૂપી ગ્રંથથી રહિતપણાને લીધે અને ક્રોધાક્રિક અભ્ય તર ગ્રંથથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44