Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપને સાંભરે છે?— અપૂવ, ઐતિહાસિક પ્રસંગ જ્યારે શ્રી રાજનગર (અમદાવાદ) ના આંગણે - અખિલ ભારતવર્ષીય શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસન્મેલન ભરાયું હતું, - એ મુનિસમેલને આપણા ધર્મની રક્ષા માટે એક મુનિ-મંડળ નીમ્યું હતું મુનિમ'ડળની સમિતિ તરફથી છેલ્લા સાત માસથી " શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક નીકળી રહ્યું છે. - આપ નાંધી રાખે કેશ્રી જૈન સત્ય પ્રકાશ' એ ભવ્ય મુનિસમેલનનું સંભારણુ છે. આપ એ માસિકના ગ્રાહક બનીને હમેશાંને માટે અપૂર્વ સંભારણાને અપનાવે ! ગ્રાહક થવા માટે લખાઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ - જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત) મુદ્રક : બાલુભાઈ મગનલાલ દિશાઈ, મણિ મુદ્રણાલય, કાલુપુર, અમદાવાદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44