________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
પા પ્રવેશ કરતા નથી, પણ મુખમાંથી નીકળતા વાયુના વેગને જરૂર તાડી નાખે છે. અને તે વેગરહિત થએલે વાયુ બહારના વાયુને આઘાત કરનાર ન થાય કે આછા થાય તે સ્વભાવસિદ્ધ જ છે. અને તેથી જ શાસ્ત્રકારાએ પણ સાધુઆને કુકે દેવાની મનાઈ કરી.
નિરવધ ભાષાની પ્રતિજ્ઞાવાળા છતાં જો મુહપત્તિને ન માને તા મિથ્યાત્વી અને આ ઉપરથી સમજાશે કે મુહપત્તિને રાખ્યા સિવાય ખેલનારા ભાષાનું નિરવદ્યપણું રાખનારા કહેવાય જ નહિ, તે
[ “ વમાન મથુરા ”નું અનુસંધાન ]
ગુર્નાવલીમાંના આચાર્ચાના-ગણ-કુલ-વ ́શ શાખા-સહિત ઉલ્લેખ મળે છે. અને અહીંની પ્રતિમાએ મહુધા જે વખતે શ્વેતાંખર દિગંબરના ભેદ ન્હાતા પડયા તે સમયની છે અને તેના પ્રતિષ્ઠાપક શ્વેતાંબર આચાર્યો છે.
જે નગર સત્તરમી શતાબ્દુિપર્યંત ઉત્તર ભારતની તેજસ્વી જૈનપુરી હતી ત્યાં આજે બહારગામનાં, વ્યાપારઅર્થે આવીને વસેલાં, ૩-૪ ઘર શ્વેતાંબર છે. અહીં શ્વેતાંબર જૈન યાત્રુઓને કે સાધુ સાધ્વીઆને ઉતરવાને એક પણ સારી ધર્મશાળા નથી. શ્વેતાંબર મંદિર પાસે (તદ્દન લગાલગ) એક નાની પરસાળ ધર્મશાળારૂપે છે. પણ આપણા સાધુએ કે શ્રાવકે તેમાં કેમ ઉતરી શકે કે રાત રહી શકે ? ધવીર અને દાનવીર જૈન સમાજ મથુરા
પછી જેએ નિરવદ્ય ભાષાને માટે સૂત્રસિદ્ધ વસ્રની જરુર છતાં તે વસ્રની જ જરુરીઆત ન માને તે પેાતાના આત્માને ભાષાસમિતિથી ચૂકવે છે, એટલું જ નહિ પણ સમ્યક્ શ્રદ્ધાનરૂપી સમ્યક્ત્ત્વથી પણ ચૂકવે છે. અર્થાત્ ઉઘાડે મુખે ખેલવાવાળે ભાષાસમિતિમ ચૂકેલા અને અસમમાં પેઠેલે ગણાય પણ ભાષાસમિતિને અંગે જરુરી એવી મુહપત્તિ જેવી ચીજને ઉપકરણ તરીકે
નહિ માનનારા મનુષ્ય તે મિથ્યાત્વના ઘરેમાં જ પેઠેલા ગણાય.
(અપૂર્ણ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવા પ્રસિદ્ધ જૈન તીમાં એકાદી સુંદર ધર્મશાળા નહિ બંધાવે ? ત્યાં અમારા જેવા સાધુઓને ઉતરવાની પારવાર મુશ્કેલીએ પડે છે. જેનાને પણ મુશ્કેલી પડે છે. કઈ દાનવીર અને ધર્મવીર આ મુશ્કેલીના જરુર અંત લાવશે એમ ત્રુિ છે.
મથુરા પાસે જ વૃન્દાવન છે. ત્યાં એક શ્વેતાંબર જૈનનું ઘર છે. અહીંનુ વવાનું પ્રસિદ્ધ સુવર્ણીના લડ્ડાનું મ ંદિર એક જૈને જ અંધાવ્યું છે. આજે એનું કુટુમ્બ વૈષ્ણવ ધર્માંની છાયામાં આવી ગયું છે. મથુરામાંથી કંકાલી ટીલામાંથી જે જૈન સ્મારકા નીકળ્યાં તે લખનૌના કેસર બાગના મ્યુઝીયમમાં સાચવીનેરાખેલ છે. અને ઘેાડી વાનકીરૂપે મથુરાના મ્યુઝીચમમાં સંગ્રહ રાખ્યા છે. મથુરા જનાર દરેક જૈન આ મ્યુઝીયમ જરુર જૂવે!
For Private And Personal Use Only