Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ગૌરી અને ગાંધારી નામની દેવીઓથી યુક્ત, ધ્યાન કરવા લાયક અને ધ્યાન નહિ કરવા લાયક છે સ્વરૂપ જેનું (અર્થાત કેટલુંક સ્વરૂપ વિચારી શકાય અને કેટલુંક એવું ગંભીર છે કે જે સ્વરૂપ ગંભીર હોવાથી ચિંતવી ન શકાય) એવી, હે શારદા દેવી, તું મારા હૃદયમાં નિવાસ કર ! विद्युज्ज्वालांशुशुभ्रां प्रवरमणिमयीमक्षमालां सुरूपां ___ हस्ताब्जे धारयन्ती दिनमनु पठतामष्टकं शारदं च । नागेन्द्रैरिन्द्रचन्दैमनुजमुनिगणैः संस्तुता या च देवी सा कल्याणिनि देवि! मम मनसि सदा शारदे ! देवि! तिष्ठ ॥ ८॥ –શ્રીકારવા અર્થાત—વિજળીના પ્રકાશ સમાન વેતવસ્ત્રથી શોભતી, સુંદર શ્રેષ્ઠ મણીની અક્ષમાલાને હાથમાં ધારણ કરતી, પ્રતિદિન પાઠ કરનારાઓને હું કલ્યાણિનિ ! હે શારદા દેવિ. નાગે, ઈદ, ચંદ્ર, મનુષ્યો અને મુનિઓના સમૂહવ સ્તવાયેલી એવી તું મારા હૃદયમાં સદા નિવાસ કર. १४. सारकपरकस्तू रिकामण्डिता, सर्व विज्ञानविद्याधरी पण्डिता। हस्तविन्यस्तदामाक्षमालाम्बुजा, कङ्कगश्रेणे वभ्राजितश्रीभुजा ॥४॥ राजहंसाङ्गली लाविमानस्थिता, वीणया लालिता पुस्तकालंकृता । भास्वरा सुस्वरा पक बिम्बाधरा, रूपरेषाधरा दिव्ययोगीश्वरा ॥५॥ सर्वकामप्रदा सर्वगा सर्वदा, कल्पवृक्षस्य लक्ष्मी हसन्तो सदा । त्वत्प्रसाद विना देहिनां का ग.तेः का मतिः का रतिः का धृतिः का સ્થિતિ.? ૬ . -श्री भारतीस्तवनम् અર્થાત– હે સરસ્વતી !] ઉત્તમ કપૂર અને કસ્તૂરીથી અલંકૃત (મુખ ઉપર વેલ આદિ કાઢવાથી શે ભિત ), દરેક પ્રકારનાં વિજ્ઞાન અને વિદ્યાને ધારણ કરનારી, પંડિતા, હાથમાં ધારણ કર્યા છે પુષ્પની અક્ષમાલા અને કમળ જેણીએ, કંકણની શ્રેણીથી શોભાયમાન ભુજાવાળી, રાજહંસના અંગના આકારની શોભાને ધારણ કરનાર વિમાનમાં બેઠેલી, વીણા અને પુસ્તકને ધારણ કરનારી, કાંતિવાળી, સુસ્વા, લાલ ઠવાળી, ઉત્તમપને ધારણ કરનારી, દિવ્ય યોગિઓની સ્વામિની, સંપૂર્ણ ઇચ્છિતને પૂરનારી, સર્વવ્યાપિની, સૌને દેનારી, કલ્પવૃક્ષની લક્ષ્મી – શોભાને – સદા હસતી, [એવી તું છે], તારી કૃપા સિવાય મનુષ્યોની ગતિ ક્યાં છે? મતિ-બુદ્ધિ ક્યાં છે? પ્રસન્નતા ક્યાં છે? અને સ્થિરતા પણ ક્યાં છે? (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44