Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્યાદ્વાદ અને સજ્ઞતા www.kobatirth.org લેખક શ્રીયુત પ્રભુદાસ એચરદાસ પારેખ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ જૈનદર્શન બહુ જ ઉંચી કાઢીનું દૃન છે. આનાં મુખ્ય તત્ત્વા વિજ્ઞાન-શાસ્ત્ર [સાયન્સ-Science ] ના આધાર ઉપર રચાયેલાં છે. આ મારું' કેવળ અનુમાન જ નથી, પણ મારા સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ પ્રગતિ સાધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંતા પણ સિદ્ધ થતા જાય છે. ” ---સ્વસ્થ હૈં।૦ એલ૦ પી૦ ટેસીટરી [ઇટલી] · જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે, ” —દરમારી લાલજી ઉપર પર જણાવેલા બન્નેય જૈનધર્મના અભ્યાસીએના અભીપ્રાય કરતાં જૈનધર્મના એક અભ્યાસી તરીકે મારા અભીપ્રાય કઈક જુદા પડે છે. તે આ લેખમાં વિદ્યાના સમક્ષ નમ્રતા પૂર્વક રજુ કરવા રા લઉ છું. જૈનધર્મને એક સામાન્ય આચાર વિચારવાળા ધમ માની લઈ જેએ તેને જગા એક અમૂલ્ય વારસે નથી સમજતા, તેએને તે અન્તેય લેખકેા સમજાવવા માગે છે કે જૈનધમ એક સામાન્ય વસ્તુ નથી, પર ંતુ તેનું ચણતર વિજ્ઞાનના વિયારા ઉપર રચાયેલું છે. પરંતુ, આ સ્વરૂપ પણ જૈનધમ માટે ન્યૂતેક્તિવાળુ જણાય છે. જૈનધમ વિજ્ઞાન શાસ્રસિદ્ધ નથી એટલે વૈજ્ઞાનિક નથી, પણ તત્ત્વજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે; તત્ત્વજ્ઞાનમય છે. તત્ત્વજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન શબ્દ નીચે પ્રમાણે જુદા જુદા અર્થાંમાં પ્રચલિત છે, એટલે બન્નેયમાં અર્થ ભેદ છે: તે નીચે પ્રમાણે -- વિજ્ઞાન શબ્દતા અર્થ કાઇ પણ એક સાયન્સ ક્રાઇ પણ એક વિષયનુ' પદ્ધતિસર શાસ્ત્ર એવે થાય છે. દાખલા તરીકેઃ——યંત્ર વિજ્ઞાન, શબ્દ વિજ્ઞાન, ભૂમીતિ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, ભૂતલ વિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન, ભૂંગાળ વિજ્ઞાન, ખગેાળ વિજ્ઞાન, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44