________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી – પૂજા અને જૈને લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ) જૈન સાહિત્યમાં વર્ણવેલાં સરસ્વતીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે
ઈસ્વીસનના ત્રીજા સૈકામાં થએલા પાદલિપ્તસૂરિએ રચેલા નિઝા ' નામના ગ્રન્થમાં મૃતદેવતા (સરસ્વતી)નું વર્ણન આ પ્રમાણે કરવામાં આવેલું છે –
१. श्रुतदेवतां शुक्लवर्णा हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति ।
અર્થાત–મૃતદેવતા ગીર–ઉજજવળ વર્ણ, હંસપક્ષીના વાહનવાળી, તથા જમણા હાથમાં વરદ અને કમળ તથા ડાબા હાથમાં પુસ્તક અને અક્ષમાલાને ધારણ કરેલા ચાર હાથવાળી છે. | વિક્રમના આઠમા સૈકામાં થયેલા યાકિનીમહારાસનુના નામથી પ્રસિદ્ધિમાં આવેલા વિશિરોમણિ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ રચેલી ‘સસરા ' નામની સ્તુતિમાં દેવીના પાંચ વિશેષણો વર્ણવેલાં છે – २. आमूलालोलधूलीबहुलपरिमला लेहलोलालिमाला
झकारारावसारामलदलकमलागारभूमीनिवासे । छायासंभारसारे ! वरकमलकरे ! तारहाराभिरामे !,
वाणीसंदोहदेहे ! भवविरहवरं देहि मे देव ! सारम् ।। ४ ।। અર્થાત – હે ! (શ્રુતીદેવી ! મને સર્વોત્તમ મોક્ષનું વરદાન આપે એટલે કે હું સંસારને પાર ઉતરું એવું વરદાન આપો. આ ક્ષેકમાં (યુ) દેવીનાં પાંચ વિશેષણો આપ્યાં છે, તેની સમજુતી આ પ્રમાણે છે :–“તે મૃતદેવીનો નિવાસ કમળ પર રહેલા ભવનની - મળે છે, તે કમળ જળના તરંગોને લીધે મૂળ સુધી ચપળ એટલે ડોલતું છે તથા તેના મકરંદના અત્યંત સુગંધમાં લીન થએલા ભમરાઓના સમૂહના ગુંજાર શબ્દથી તે કમળ
1. oysal - The Murund Dynasty and the date of Padlipta.
by K. P. Jayaswal M. A.. ૨. જૂઓ : શ્રી પ્રભાવકચરત્ર ભાષાંતરમાં નવમાં શ્રીહરિભદ્રસૂરિ પ્રબન્ધ ઉપરનું ઇતિહાસપ્રેમી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીનું પર્યાલોચનપણ. પ૦થી ૫૪
For Private And Personal Use Only