SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ્વતી – પૂજા અને જૈને લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા) (ગતાંકથી ચાલુ) જૈન સાહિત્યમાં વર્ણવેલાં સરસ્વતીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે ઈસ્વીસનના ત્રીજા સૈકામાં થએલા પાદલિપ્તસૂરિએ રચેલા નિઝા ' નામના ગ્રન્થમાં મૃતદેવતા (સરસ્વતી)નું વર્ણન આ પ્રમાણે કરવામાં આવેલું છે – १. श्रुतदेवतां शुक्लवर्णा हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति । અર્થાત–મૃતદેવતા ગીર–ઉજજવળ વર્ણ, હંસપક્ષીના વાહનવાળી, તથા જમણા હાથમાં વરદ અને કમળ તથા ડાબા હાથમાં પુસ્તક અને અક્ષમાલાને ધારણ કરેલા ચાર હાથવાળી છે. | વિક્રમના આઠમા સૈકામાં થયેલા યાકિનીમહારાસનુના નામથી પ્રસિદ્ધિમાં આવેલા વિશિરોમણિ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ રચેલી ‘સસરા ' નામની સ્તુતિમાં દેવીના પાંચ વિશેષણો વર્ણવેલાં છે – २. आमूलालोलधूलीबहुलपरिमला लेहलोलालिमाला झकारारावसारामलदलकमलागारभूमीनिवासे । छायासंभारसारे ! वरकमलकरे ! तारहाराभिरामे !, वाणीसंदोहदेहे ! भवविरहवरं देहि मे देव ! सारम् ।। ४ ।। અર્થાત – હે ! (શ્રુતીદેવી ! મને સર્વોત્તમ મોક્ષનું વરદાન આપે એટલે કે હું સંસારને પાર ઉતરું એવું વરદાન આપો. આ ક્ષેકમાં (યુ) દેવીનાં પાંચ વિશેષણો આપ્યાં છે, તેની સમજુતી આ પ્રમાણે છે :–“તે મૃતદેવીનો નિવાસ કમળ પર રહેલા ભવનની - મળે છે, તે કમળ જળના તરંગોને લીધે મૂળ સુધી ચપળ એટલે ડોલતું છે તથા તેના મકરંદના અત્યંત સુગંધમાં લીન થએલા ભમરાઓના સમૂહના ગુંજાર શબ્દથી તે કમળ 1. oysal - The Murund Dynasty and the date of Padlipta. by K. P. Jayaswal M. A.. ૨. જૂઓ : શ્રી પ્રભાવકચરત્ર ભાષાંતરમાં નવમાં શ્રીહરિભદ્રસૂરિ પ્રબન્ધ ઉપરનું ઇતિહાસપ્રેમી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીનું પર્યાલોચનપણ. પ૦થી ૫૪ For Private And Personal Use Only
SR No.521507
Book TitleJain Satyaprakash 1936 01 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy