Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ રૂપ માણેક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લક્ષ્મી અને સરસ્વતીના દ્રય અર્કથી સુગંધિત એવા ભંશાલી પરિવારના બે બાંધવો – શ્રી વલ્લભભાઈ અને શ્રી મંગળભાઈ તન-મન-ધનના થાળ સાથે અમારી સાથે ભાવભક્તિથી ઉપસ્થિત રહ્યા એટલે જ આ શ્રુત પૂજા શક્ય બની. શબ્દદેવ અને શાસનદેવની કૃપા આ પરિવાર ઉપર અસીમ વરસતી રહે એવી ભાવના ભાવું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અંતરથી આભાર માનું છું. શ્રત પૂજા એ જિન પૂજા છે. સર્વ સહયોગીઓનો ઋણ-સ્વીકાર કરું છું. તા.૩૧-૧૨-૨૦૧૫ ડૉ. ધનવંત શાહ સંયોજક જૈન સાહિત્ય સમારોહ dtshah1940@gmail.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 642