________________
રૂપ માણેક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લક્ષ્મી અને સરસ્વતીના દ્રય અર્કથી સુગંધિત એવા ભંશાલી પરિવારના બે બાંધવો – શ્રી વલ્લભભાઈ અને શ્રી મંગળભાઈ તન-મન-ધનના થાળ સાથે અમારી સાથે ભાવભક્તિથી ઉપસ્થિત રહ્યા એટલે જ આ શ્રુત પૂજા શક્ય બની. શબ્દદેવ અને શાસનદેવની કૃપા આ પરિવાર ઉપર અસીમ વરસતી રહે એવી ભાવના ભાવું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અંતરથી આભાર માનું છું.
શ્રત પૂજા એ જિન પૂજા છે. સર્વ સહયોગીઓનો ઋણ-સ્વીકાર કરું છું.
તા.૩૧-૧૨-૨૦૧૫
ડૉ. ધનવંત શાહ
સંયોજક જૈન સાહિત્ય સમારોહ dtshah1940@gmail.com