Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 11
________________ સંપાદકીય વક્તન્ય બીજા અ'કમાં અમે જાહેર કર્યું હતું કે ત્રીજો અંક લગભગ આશ્વિનપૂર્ણિમાએ પ્રકટ થશે. પરંતુ, પુરાતત્ત્વ મદિર હસ્તક છપાતા એક એ પ્રથાના કાર્યને અંગે અમારે એ વખતે ખાસ ગુથાઈ રહેવા જેવું થવાથી ધારેલા સમયે આ અંક પ્રગટ ન કરી શકાયા. * * આ અંક સાથે, પાલણપુરના શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક મંડળ તરફથી પ્રકટ થએલુ “ આત્મ જાગૃતિ ભાવના ” નામનું લઘુ પુસ્તક ભેટ તરીકે માકલવામાં આવે છે જેના સ્વીકાર કરી ચેાગ્ય ઉપયેગ કરવાની અમારા વાચકાને ખાસ ભલામણ કરીએ છીએ. Aho ! Shrutgyanam -સપાદક.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 190