________________
સંપાદકીય વક્તન્ય
બીજા અ'કમાં અમે જાહેર કર્યું હતું કે ત્રીજો અંક લગભગ આશ્વિનપૂર્ણિમાએ પ્રકટ થશે. પરંતુ, પુરાતત્ત્વ મદિર હસ્તક છપાતા એક એ પ્રથાના કાર્યને અંગે અમારે એ વખતે ખાસ ગુથાઈ રહેવા જેવું થવાથી ધારેલા સમયે આ અંક પ્રગટ ન કરી શકાયા.
*
*
આ અંક સાથે, પાલણપુરના શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક મંડળ તરફથી પ્રકટ થએલુ “ આત્મ જાગૃતિ ભાવના ” નામનું લઘુ પુસ્તક ભેટ તરીકે માકલવામાં આવે છે જેના સ્વીકાર કરી ચેાગ્ય ઉપયેગ કરવાની અમારા વાચકાને ખાસ ભલામણ કરીએ છીએ.
Aho ! Shrutgyanam
-સપાદક.