________________
અંક ૩. ]
કવિવર સમય સુંદર
ત્મ્ય બતાવી પાંચમી ઢાલમાં ત્યાં પાપનું આલેાયણ (આલેચના) કરતાં છૂટકે થાય છે એ અતાવી છઠી ઢાલમાં ત્યાંના દેવળાનું ટુક વર્ણન કરી-ચૈત્ય પ્રવાડિ વણ્વી જણાવે છે કે
ચૈત્ય પ્રવાડિ ઋણુ પર કરીએ, સીધાં વછિત કામ. જાત્રા કરી શેત્રું જ તીએ, સફૂલ ક્રિયા અવતાર કુશલ ક્ષેમશું આવિયેાએ, સધ સદ્ પરિવાર
આ રીતે સંઘ સાથે પેાતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા ને ત્યાર પછી સં ૧૬૮૨ રમાં નાગારમાં આ રાસની રચના કરી. તે આ સંઘ કયા તે અંદર જણાવેલ સામજીશાહ વશ પારવાડે પરગડા એ સામસી સાહ મલાર રૂપજી સંધવી કરાવી એ, ચૌમુખ મૂલ ઉધ્ધાર
ને સંઘ કદાચ હાય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદનાં શેઠ સામજી સવાઇએ સ૦ ૧૬૭૫ માં આ ચૌમુખની ટાંક બંધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસહિ અને અંદરના ભાગને ચૌમુખ-વસહી કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ મંદિર બંધાવવામાં ૫૮ લાખ રૂપી લાગ્યા હતા.
( રત્નસમુચ્ચયમાં પૃ. ૨૭૦ થી ૨૮૦ ને પાને પ્રસિધ્ધ થયેલ છે. છેલલી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૯ મી કડી પછી ત્રણ કડી ખીજી પ્રતમાં વિશેષ છે તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુજય માહાત્મ્ય સાંભળી તે અનુસાર રપ્ચા છે અને તે જેસલમેરથી ભણુશાલી થિરે શત્રુંજયના સંઘ કાઢયા હતા, તેા આ થિરના સંઘ જ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સંઘ હાવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. )
૧૯. સીતારામ પ્રબંધ ચાપઇ. સં૦ ૧૬૮૩ મેડતામાં,
આ રાસ ઘણા માટે છે અને જૈન રામાયણ આખી તેમાં મૂકી છે. આમાં પ્રથમ જ પેાતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં હું સરસ્વતિ તે મદદ કરી હતી તેમ આમાં પણ મદદ કરજે ’એવું જણાવે છે:-~~
:
સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ માતા કે જે મુબ્ઝને કરૂં વચન વિલાસ.
૨૭
સબ પ્રાન કથા સરસ (૧), પ્રત્યેક યુદ્ધ પ્રબંધ (૨)
નલ દવદ'તી (૩) મૃગાવતી (૪), ચઉપષ્ટ ચ્યાર સબંધ.
આઇ તું આવી તિહાં સમા દીધા સાદ,
સીતારામ સંબંધ પણિ સરસતિ કરે પ્રસાદ.
આ પદ્મ ચરિત્ર ( પમ યમ )–સીતાચરિતના આધારે રચેલ છે. હિન્દુ રામાયણમાંથી અનેક આપ્યાના જૂદા જૂદા હિન્દુ ફવિએ લખેલાં છે. કવિ કહે છે કે
Aho ! Shrutgyanam