Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 144
________________ જૈન સાહિત્ય સશાધક [ ખંડ ૨; રાકહીલને થાય છે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે પ્રથમ તે શરુક અને સેાવીરના સંબંધ અને સ્થાનાદિ નિશ્ચિત નથી અને જો તેમ નિશ્ચિત થાય તે પણ, દિવ્યાવદાનવાળુ રારુક અને દીઘનિકાયાદિવાળું રારુક-અને જૂદાં જૂદાં માની લેવામાં પણ કાંઈ વધારે આધ હું જોતા નથી. એક નામનાં અનેક સ્થાનેા હતાં અને હાય છે. બીજું દિવ્યાવદાનવાળુ’ રોક એ હિંદુસ્થાનની હદની હાર હતું. એ ખાખતના તેમાં કેટલાક ચાક્કસ પુરાવાઓ પણ મળે છે. રારુક નગરના નાશ થયા પછી કાત્યાયન ભિક્ષુ જ્યારે પાછા મધ્ય દેશમાં આવવા નિકળ્યા ત્યારે તે લપાર્ક, સ્યામાર્ક અને વાકાણાદિ દેશમાં થઇ સિંધુ નદીના કાંઠે આવ્યા હતા અને પછી એ નદીને પાર કરી ક્રતા ક્રૂરતા કેટલાક દિવસે શ્રાવસ્તિએ પહોંચ્યા હતા. બીજા બીજા પ્રમાણેા ઉપરથી આપણને જણાય છે કે લ'પાક, સ્યામાક અને વાક્કાણુ વિગેરે દેશે। હિંદુસ્થાનની હાર હેાઈ તે અના મુલ્ક ગણાતા હતા. સિ’નદીની પેલીપાર હેાવાની બાબત પણ એ વિચારને વધારે સખળ બનાવે છે. તેમ જ અવદાનના વર્ણન ઉપરથી આપણે એ પણ જોઇએ છીએ કે રાકમાં જ્યારે રત્ન વિંગેની ખૂબ પેદાશ થતી ત્યારે વસ્ત્રાદિ ચીજો ત્યાં નહાતી થતી. હવે, હિંદુસ્થાનના બધા ભાગો તરફ જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે એમાં એકે ભાગ એવા નથી જણાતા કે જ્યાં આગળ રત્ના વિગેરે તે ખૂબ નિપજતાં હોય અને વસ્ત્રાદિ ચીને ન થતી હાય. એનાથી ઉલટુ મધ્યએશિયાના પ્રાંતામાં આવી સ્થિતિ પ્રાચીનકાળથી ચાલી આવતી હતી. એ હકીકૃત પ્રસિદ્ધ જ છે. આ બધાં કારણા અને પ્રમાણેાથી આપણે માનવું જોઈએ કે અવદાનવાળુ રારુક નગર હિંદુસ્થાનની બ્હાર હતું; અને, તેમાં આપેલી હકીકત સાથે ચવનચ ંગે આપેલી હૈા-લા-લા-કની હકીકત મળતી આવતી હાવાથી તે અને સ્થાના એક જ હતાં. ૪ ઐાદ્ અને જૈનકથામાં સમાનતા. યવનચ`ગની અને અવદાનમાંની હકીકતનું સામ્ય તે આપણે ઉપર જોયું છે પણ એ કરતાંયે વધારે સામ્ય ઐાદ્ધ અને જૈનકથામાં જણાઇ આવે છે જે એક ખરેખર વિસ્મય ઉપજાવે તેવી આામત છે. ચવનચંગ અને અવદાનમાંની હકીકતમાં તે ફકત રાજ્ય નગરના નાશવાળી હકીક્ત સાથે જ સામ્ય રહેલું છે પણ જૈનકથામાં વળી અવદાનમાંની ખીજી પણ કેટલીક ખાખતા સાથે સામ્ય રહેલું છે; જેના વિચાર ક્રમથી કરવાની આવશ્યકતા છે. રારુક નગરના નાશની અને જૈનકથાવાળા વીતિભય નગરના નાશની હકીકત યવનચંગ, અવદાન અને જૈનકથામાં સમાન છે. ત્રણેમાં ધૂળની વૃષ્ટિ થવાને લીધે નગ ૧ જીએ− Rockhill's Life of the Buddha', પાન ૧૪૫. ૨ રાજગૃહના વ્યાપારિઆ રારુકના રાન્ન દ્રાયણને કહે છે કે કૈવો રત્નાધિપતિ,સાન ગ્રાધિપતિ:, તસ્ય રહ્નાનિ વુર્ણમાનિ । રાજગૃહના રાજા બિંબિસાર આગળ વ્યાપાર કહે છે કે-તેવો વસ્રાધિપતિઃ, સ રાના નાધિપતિ:, સભ્ય યસ્રાળિ દુર્જનિ । (દ્વિવ્યાવદાન પાન ૧૪૫. ) Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176