Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04 Author(s): Jinvijay Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna View full book textPage 1
________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૪૦ જૈન સાહિત્ય સંશોધક વર્ષ-૦૨ - અંક-૩, ૪ :દ્રવ્ય સહાયક : કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન ગચ્છનાયક પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી વિક્રમેન્દાશ્રીજી ની પ્રેરણાથી શ્રી માણીભદ્ર એપાર્ટમેન્ટ, સાબરમતી, અમદાવાદના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543 ઈ.સ. ૨૦૧૨ સંવત ૨૦૬૮Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 176