Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 135
________________ અંક ૪] વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક આ ઉદાયનના મરણની આ કથા-પર’પરા ઘણી પ્રાચીન હોય તેમ જણાય છે, કારણ હકીક્તનું મૂળ સૂચન ખાસ આવશ્યક સૂત્ર-નિયુક્તિમાં કરવામાં આવ્યુ છે. એ સૂત્ર-નિર્મુક્તિ ભદ્રાહુની રચેલી કહેવાય છે અને પરપરા તેને સમય મહાવીર નિર્વાણ પછીની બીજી શતાબ્દી જણાવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં નિયુક્તિના કર્યાં ભદ્રમાડું એટલા પ્રાચીન હેાય તેમ લાગતું નથી. તેમને સમય અપેક્ષાકૃત અર્વાચીન છે, પણ ટીકાકારો કરતાં તે સમય ઘણા જ આગળ જાય તેમ છે. તેથી ટીકાકારોએ નોંધેલી ઉદાયનની એ હકીકત ઘણા જૂના સમયથી ચાલતી આવી છે એટલુ તા ચાસ કહી શકાય તેમ છે, ૩૫ કુળમાં ચંદ્રસમાન, પ્રચંડ પરાક્રમી અને અખંડ શાસનવાળા કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા થશે. તે મહાત્મા પોતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મેટી સમૃદ્ધિવાન્ કરશે, સરલ છતાં અતિ ચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઇંદ્ર જેવે! અને ક્ષમાવાન છતાં અષ્ય એવા તે ચિરકાળ આ પૃથ્વી પર રાજ્ય કરશે. ઉપાધ્યાય જેમ પેાતાના શિષ્યાને વિધાપૂર્ણ કરે તેમ તે પેાતાની પ્રજાને પેાતાના જેવી ધર્મનિષ્ઠ કરશે. શરણેચ્છુઓને શરણુ કરવા લાયક અને પરનારીસહેાદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધ'ને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આના અને ખીજા પુરુષગુણાથી તે અદ્વિતીય થશે. તે રાજા ઉત્તર દિરાામાં તુરુષ્ક ( દુસ્થાન ) સુધી, પૂર્વમાં ગંગાનદી સુધી, દક્ષિણમાં વિગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજ્રશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચા હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે દ્રિક રાજા મેધના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી તિ થઇ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધ દેશના દેતા હતા, ત્યાં તેમને વંદના કરવાને માટે તે રાજા પેાતાના શ્રાવક મંત્રીઓની સાથે આવશે; ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્ત્વને નહી જાણતા છતાં પણ તે રાજા શુદ્ધ ભાવથી આચાય તે વાંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્માંદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમપૂર્વ પૂર્વક અણુવ્રત ( શ્રાવકનાં વ્રત ) સ્વીકારશે. પછી સારી રીતે એધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારના પારગામી થશે અને રાજસભામાં બેઠે। સતા પણ તે ધગાષ્ટિથી પેાતાના આત્માને રમાડશે, અર્થાત્ ધર્માચર્ચા કરશે. પ્રાયઃ નિર્ તર બ્રહ્મચર્ય'ને પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમે વિશેષ પ્રકારે ગ્રહણુ કરશે. સત્બુદ્ધિવાન્ તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને ત્યજી દેશે, એટલું જ નહિ, પેાતાની ધ`પત્નીએને પણ બ્રહ્મચર્ય પાળવાને પ્રતિમાધ કરશે. સૂરિના ઉપદેશથી જીવ, અજીવ વગેરે તત્ત્વને જાણનાર તે રાજા આચાર્યની જેમ ખીજાઓને પણ મેધ ( સમ્યકત્વ ) પ્રાપ્ત કરાવશે. અદ્વૈત ધર્મના દૂષી એવા પાંડુરોગી બ્રાહ્મણા પણુ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક જેવા થઇ જશે. પરમ શ્રાવકપણાને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણુનાર તે રાજા દેવપૂજા અને ગુરુવંદન કર્યા વગર ભાજન કરશે નહિ. તે રાજા અપુત્ર મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહીં. વિવેકનું ફ્ળ એ જ છે, અને વિવેકીએ સદા તૃપ્ત' જ હાય છે. પાંડુ જેવા રાજાએએ પણ જે મૃગયા ( શિકાર ) છેડેલ નહીં તેને એ રાજા છેડી દેશે, અને તેની આજ્ઞાથી બીજા સર્વાં પણ છેડી દેશે. હિંસાના નિષેધ કરનાર એ રાજા રાજ કરતે સતે મૃગયાની વાત તા દૂર રહી, પણ માંકણુ કે જી જેવા ક્ષુદ્ર પ્રાણીઓને અંત્યજ પણ મારી શકશે નહીં. પાિ ( મૃગયા ) ના નિષેધ કરનારા એ મહાન રાજાના રાજ્યમાં અરણ્યમાં રહેતી સર્વાં મૃગજાતિ ગેાઇની ગાયાની જેમ સદા નિર્વિઘ્ને વાગાળશે. શાસનમાં પાકશાસન ( ઇંદ્ર ) જેવા તે રાજા સ જળયર, સ્થ ળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારી ધેાષ્ણા કરાવશે. જેએ જન્મથી જ Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176