Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 133
________________ અંક ૪] વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક ૩૩ गढिए अज्झोववन्ने अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरन्तसंसार कन्तारं अणुपरियट्टिस्सइ। तं नो खल मे सेयं अभीयीकुमारं रज्जे ठावेत्ता...पब्बइत्तए। से यं खलु मे णियगं भाइणेज्जं केसि कुमारं रज्जे ठावेत्ता...पब्बइत्तए ।...तए णं से केसी कुमारे राया जाए .....તw i રે કરાયેળ રાય સામે પંચમુદિયે રોવે .. દયકુવMોને ! तए णं तस्स अभीयिस्स कुमारस्स अन्नदा कयाइ पुब्बरत्तावरत्तकालसमयं सि कुटुंब. जागरियं जागरमाणस्स अयमेयारूवे अब्भत्थिए जाव समुप्पन्जित्था-' एवं खलु अहं उदायणस्स पुत्ते पभावतीए देवीए अत्तए, तए णं से उदायणे राया ममं अवहाय नियगं भाइणिज्जं केसिकुमारं रज्जे ठावेत्ता समणस्स महावीरस्स अन्तिए पब्बइए।' इमेणं एयारूवेणं महया अप्पत्तिएणं मणो माणसिएणं दुक्खेणं अभिभूए समाणे अंतेपुरपरियालसंपरिवुडे सभंडमत्तावगरणमायाए वीतीभयाओ नयराओ पडिनिग्गच्छति । पडि नि० २ पुव्वाणुपुवि चरमाणे गामाणुगामं दुइजमाणे जेणेव चंपानयरी जेणेव कूणिए राया तेणेव उवागच्छइ...कूणियं रायं उवसंपजित्ताणं विहरइ । तत्थ वि णं से विउलभोगसमिद्धिसमन्नागए यावि होत्था । तए णं से अभीयीकुमारे समणोवासए यावि होत्था । अभिगयजीवाजीवे...उदायणमि रायरिसिमि समणुबद्धवेरे कालमासे कालं fથા .(માવતી, ૪ ૬૧૮-૨૦) ઉદાયનના મરણની હકીકત. આવશ્યકચૂણિ, ટીકા આદિ ગ્રન્થમાં ઉદાયનના મૃત્યુની નેંધ આ પ્રમાણે લીધેલી મળી આવે છેઃ-ઉદાયન રાજાએ દીક્ષા લીધા પછી લુખા-સૂકા મળેલા ભિક્ષાહારને લીધે તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયા. વૈદ્યએ તેને દહીં ખાવાનું જણાવ્યું. તેના માટે તે વ્રજમાં રહેતે. એક વખતે વીતભયમાં ગયો. ત્યાં તેને ભાણેજ કેશી રાજા રાજ્ય કરતો હતું કે જેને તેણે જ રાજ્ય ઉપર બેસાડે હતે. કેશીકુમારને તેના દુષ્ટ મંત્રિઓએ ભરમાવ્યું કે “આ ઉદાયન ભિક્ષુ જીવનના કષ્ટથી કંટાન્ય છે અને રાજ્ય મેળવવા ચાહે છે.” તેણે કહ્યું- આપી દઈશ.” મંત્રિઓએ કહ્યું કે “એ રાજધર્મ નથી. મળેલું રાજ્ય તે કેઈ આપી દેતું હશે ?’ લાંબાકાળે મંત્રિઓએ તેને સમજાવી પટાવી રાજ્ય ન આપવા માટે પાર્ક કર્યો. ત્યારે તેણે પૂછ્યું કે તે પછી શું કરવું જોઈએ?” મંત્રી કહે-“વિષ અપાવવું જોઈએ.” પછી તેની વ્યવસ્થા કરવામાં આવી. એક ગોવાળણના હાથે દહીંમાં ઝેર નંખાવી તે મુનિને અપાવ્યું અને એ રીતે તેના જીવનને અંત અણાવ્યું. આ વૃત્તાંત જાણ નગરની દેવતાને ભારે કોધ થયો અને તેથી તેણે આખા નગર ઉપર ધૂળની વૃષ્ટિ કરવી શરૂ કરી. ઉદાયન મુનિ ત્યાં એક કુંભારના ઘરમાં ઉતર્યા હતા અને તે કુંભાર એમની પરિચર્યા કરતો હતોતેથી તેને અપરાધ જાણી દેવતાએ ત્યાંથી ઉપાડી સિનવલ્લી નામના પ્રદેશમાં મુક્યું કે જ્યાં તેના નામથી બીજું નગર વઢ્યું. વીતભય પત્તન દેવ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176