________________
જૈન સાહિત્ય સોાધક
[ખંડ ૨;
અમલ કરણઘેલાના પછીના સમયથી થઈ ચૂકયેા હતા તે કારણે દાતા, અદાલત વગેરેમાં મુસલમાની ભાષાના પ્રવેશ થઈ ચૂકયા હતા. ગૂજરાતવાસી લેાકેાની મૂળ ભાષા ગૂજરાતી હાવા છતાં પણ રાજ્યના વ્યવહાર માટે ઊર્દુ ભાષા ભણવી કે એલવી પડતી; આથી ઊર્દુ-ફારસી અરબી શબ્દો કાળે કરીને આ સત્તરમા સૈકામાં ઘર કરી ગયા—રૂઢ થયા. વિશેષમાં વિક્રમ ચૌદમા શતકમાં ઈરાનથી ભાગી આવી પારસીએ ગુજરાતમાં વસ્યા હતા, મુસલમાને ઊપરાંત પાર્ટુગીઝો અને તેમના હરીફ્ તુર્કી સેાળમાં શતકમાં આવી પહેાંચ્યા હતા, આ કવિના સમયમાં એટલે સત્તરમા સૈકામાં અંગ્રેજોએ પણ આવી પેાતાની કાઠીઓ સુરત વગેરે સ્થળે નાંખવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ વિદેશીઓની સાથેના સ'ખ'ધ વ્યવહારથી ભાષાપર નવી અસર થઇ. આ કાળ અને સ ંજોગ વશાત્ ઘુસેલા શબ્દોનું ભાષામાં ભરણું થયું તેથી તે ભડાળને ભાષાની વૃદ્ધિ સમજી આદર આપવું ઘટે. આથી ભાષાનું સૌદર્ય ખડિત થયેલુ માનવું ચેગ્ય નથી. કામળ અને કઠિન અને જાતના શબ્દો આવશ્યક છે. મરદાનગી ખતાવવામાં લલિત કામલતાના પ્રયાગ ન ઘટે. કવિના નલદમયંતી રાસમાંથી બે ચાર કડી જોઇએઃમંડ ૬ ઢાલ ૨.
૭૦
નવલરાય તખત અઇસારી કરી રૈ, વરતાવ ખલક લેાકાઇ આગઇ ખડી રે, આગઇ દેસ વસ સગàા ફીઉ રે, કાંઇ
આપણી આણુ દાણુ રે, જીચેના સબલ દીવાણ રે. સાધ્યા ભરતનિ ખંડ ૨, ભૂપતિ સલામે લઇ ભેટાં રે, નલના તપ તેજ પ્રચંડ રે.
આ કવિએ જૂની શાસ્ત્રીયકથાઓનાં આખ્યાનાના ઉપયેગ કરી પોતાની ભાષામાં– ગૂર્જર ભાષામાં આખ્યાનાના ખાગ ખીલાવ્યેા છે. તેમાં તે પ્રાચીન આખ્યાનામાં તપ ખની તેને પેાતાના હૃદયની અંદર પ્રવેશ કરાવી તેમાંથી તેમનાં પાત્રાને પેાતાના સમયનાં પાત્રા જેવાં કલ્પી જેક્વચિત્ ક્વચિત્ મકયાં છે તે એનું દૂષણ નથી પણ ભૂષણુ છે. આ રીતે પ્રાચીનમાંનું ગ્રહણ કરી તેનું રૂપાન્તર કરી પેાતાના ભાષા સાહિત્યને ઉજ્જવળ અનાવ્યું છે. છૂટાં છૂટાં પદો-નાનાં નાનાં કાવ્યેા રચી પોતાના હૃદયના ઉલ્લાસ પ્રકટ કર્યાં છે. કવિ પ્રેમાનંદના પુરાગામી આ કવિએ આખ્યાન કવિ તરીકે પ્રસિદ્ધતા સિદ્ધ કરી છે; અને દેશી સાહિત્યની વૃદ્ધિ કરી છે.
આવા પ્રાચીન દેશી સાહિત્યનું જ્ઞાન ઘણું વધારવાની જરૂર છે. તે જ્ઞાન વધતાં અને પ્રાચીન સાહિત્ય પરત્યેની આપણી મમત્વ બુદ્ધિ તીવ્ર થતાં તે જ્ઞાન લદ્રુપ નીવડશે, તેમાંથી કવિઓને નવીન ઉર્મિઓનાં સાધન, ભાવે, અને રસમય વાણી મળશે; ભાષાશાસ્ત્રીઓને ભાષાવિકાસ—રૂપાન્તર વગેરેપર અવનવા પ્રકાશ પ્રાપ્ત થશે અને સમગ્ર ભાષાને ઇતિહાસ રચવામાં તે ઉપયેગી થશે. આ દેશી પ્રાચીન સાહિત્ય એ આપણા સાહિત્યનું પ્રખલ પેાષકબળ છે, પછી તે જૈન હાવા જૈનેતર. અને એકજ-ભારતમાતાનાં-ગૂર્જરી માતાનાં સંતાન છે, મને સરસ્વતી દેવીના એક સરખા ઉપાસક છે, મને સાહિત્ય શરી
Aho! Shrutgyanam