Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૯
શાંતમૂર્તિ ૧૦૦૮ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના પ્રશિષ્ય સમ વતા.-૫. શ્રી ચંદ્રોદ્મવિજયજીએ શ્રી ગૌતમ સ્વામિનેા રાસ તથા ખીજા સ્તવનાની સમજૂતિ તથા અધરા શબ્દોના અર્થી સુધારી આપવા માટે પોતાના અમૂલ્ય સમય આપી જે કૃપા કરી છે તેને અંતઃકરણ પૂર્ણાંક આભાર માનું છેં.
શ્રી જૈન ધાર્મિક ર્શિક્ષણ સંધના સેક્રેટરી મારા જીના સ્નેહીભાઈ શ્રી પ્રાણજીવનદાસ–ગાંધીએ આ પુસ્તકના સ્તવનેને સામાન્ય અ જરૂર કરાવવા જોઈએ એવી સૂચના કરી. કે જેથી ખાસ કરી અભ્યાસી તથા વિદ્યાથી ભાઈ એ માટે સરલતા થાય. એ સૂચના મુજબ સમજુતિ લખાવી પુસ્તકની પાછળ મૂકવામાં આવી છે. જે સમજૂતિ સૈટ ઝેવીપ્સ કાલેજના ગૂજરાતીના પ્રેફેસર ભાઈ શ્રી રમગુલાલ. સી શાહે કરી આપી છે.
આ પુસ્તકનું પુરા વચન લખી આપવા માટે જાણીતા જૈન સાક્ષર વયા ભાવનગર નિવાસી શ્રીયુત ફતેહચંદ ઝવેરભાઈ ને આભાર
માનુ છું.
તથા જૈન સમાજના જાણીતા સેવક વિદ્વાન લેખક અને વકના ભાઈ શ્રી માહનલાલ દીપચંદ ચાકસીને આ પુસ્તક માટે એ ખેલ લખી. આપવા બદલ તેમનેા પણ આભાર માનુ છું.
આ પુસ્તકમાં પંદરમી સદીના ઊ. શ્રી જયસાગર ઊપાધ્યાય જેમની ચેાવીસી પ્રથમ જાણવામાં આવી છે. ત્યાંથી શરૂ કરી શ્રી અમૃત વિજયજી સુધી ૫૮ અઠ્ઠાવન સાહિત્ય રત્નાની કાવ્ય પ્રસાદીના ૩૪૩ સ્તવનાદિને સંગ્રહ છપાવવામાં આવ્યા છે. એગણીસમી સદી તથા વીસમી સદીના બીજા લગભગ એટલાજ કવિ રત્નાની પ્રાસાદીને સંગ્રહ તૈયાર છે જે આ પુસ્તકના બીજા ભાગ તરીકે આવતે વરસે છપાવી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ ચેાવીસીની પ્રા મુબાઈ શ્રી ગાડીજી જૈન જ્ઞાન ભંડાર શ્રી