Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૮
ચાવીસી કર્તાઓની કૃતિએ એકત્ર કરી છે. કઈં પણ ભૂલ હેાય તે વાંચા જણાવશે તે ખીજી રવામાં આવશે.
આ સંગ્રહમાં જે આવૃત્તિમાં સુધા
જે મહાગુજરાતમાં શ્રી હેમચન્દ્રાચાર્યાં. શ્રી હીરવિજયસૂરિ, શ્રીયશોવિજયજી ઉપા. વગેરે પ્રખર વિદ્વાનેા અને પ્રભાવકા પાકયા. જે મહાગુજરાતમાં ૫. શ્રી સમયસુન્દરજી, પં. શ્રી ઉદયરત્નજી, પં. શ્રી પદ્મવિજયજી, શ્રી પ. વીરવિજયજી જેવા મહા-કવિએ થયા. જે મહાગુજરાતમાં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલીતાણા), શ્રી ગિરનારજી (જુનાગઢ) જેવા પવિત્ર શાશ્વતા તીર્થં આવ્યાં છે, તે ગુજરાતન સાહિત્યરત્નાને ભૂરિ ભૂરિ વંદન હાજો.
પરમ ઉપકારી શ્રી પરમાત્માની સ્તુતિમાં, ભજનમાં, કવનમાં તથા તેમના સ્તવને શાન્તચિત્તે ગાવામાં, વાંચવામાં ને સાંભળવામાં જે સમય જાય છે તે જ કૃતાથ છે. સફલ છે. પરમાત્માના ગુણગાન વારંવાર ગા અને વાણીને સફલ કરા.
જે સમય, જેટલી ઘડી, જેટલી પળ, પ્રભુની સ્તુતિ કરવામાં પસાર થાય છે તે તે સમયને ધન્ય માનેા. આ મનુષ્ય ભવના એ એક -અનુપમ લ્હાવા છે.
તીથંકર દેવાના ગુણાનું સ્મરણ-ચિંતવન એ જીવનની સફલતા છે, એમાં સમકિતની નિર્મળતા છે.
કવિ રત્ન શ્રી પન્યાસજી ધર ધરવિજયજીએ બધા કર્તાઓને જીવન પરિચય તપાસી આપી મારા પર જે ઉપકાર કર્યો છે તેને હુ કેમ ભૂલી શકું.
૧૦૦૮ આચાર્ય શ્રી વિજયધ સુરિના શિષ્ય મુનિશ્રી યશવિજયજીએ કેટલીક ઊપયેગી સૂચના તેમના અંત:કરણ પૂર્વક ઊપકાર માનું છું. આ પુસ્તકનું નામ તેમતી -સૂચના અનુસાર રાખ્યુ છે.
સાહિત્ય પ્રેમી કરવા બદલ