Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૮૩૮ થી ૧૮૫૩
71
, ૧૮૫૮ થી ૧૮૮૦
૧૮૫૩ થી ૧૯૦૫
૧૮૫૯ થી ૧૯૮૯
""
39
..
''
..
""
૨૬
(૫) શ્રી ક્ષમાકલ્યાણગણિએ ૨૫
"
(૬) શ્રી જ્ઞાનસારજીએ
પર '
(૭) ૫. વીરવિજયજીએ
(૮) રાજહાદુર કવિ દીપવિજયજી ૩૦
..
૩ '
આથી આપણને સમજાશે કે જૈન મુનિવરેએ ગૂજરાતી ભાષામાં ધ્રુવી અને કેટલી સાહિત્ય સેવા કરી છે. હજી આપણા ભંડારામાં સેકડા અપ્રકટ ગુજરાતી રાસાઓ અને ચરિત્રોની હસ્તપ્રતા છે; જે છપાવવામાં આવે ને ખ્યાલ આવે કે કેવી સુંદર અને શ્રેષ્ઠ કૃતિઓ તે છે. મુબઈમાં સુશ્રાવક ભીમસી માણેકે પ્રકાશનની શરૂઆત . કરી સ. ૧૮૮૦ થી કરેલ છે. તે પછી છેલ્લાં પચાસ વર્ષ થયા સાહિત્યનું પ્રકાશન કરવાની વિશેષ પ્રવૃત્તિ ચાલુ છે, તેમાં મુખ્યત્વે સુરતમાં શ્રી સાગરાનă સુરીશ્વરજીના ઉપદેશથી શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદ્વાર કુંડમાંથી ૯૫ ગ્રન્થા સંસ્કૃતમાં પ્રકટ થયા છે. તેમાં ગુજરાતી ભાષામાં શ્રી આનન્દ કાવ્ય મહેાધિના ભાગ આઠે મળી કુલ ૧૩ ગ્રન્થા પ્રકટ થયા છે. જે આઠ ભાગે। જુની ગુજરાતી ભાષાના વાચાને તથા કાવ્ય પ્રેમીઓને તથા વાર્તાવૈસિકેાને અતિ ઉપયાગી છે. આ સિવાય ભાવનગરથી શ્રી જૈન ધર્મીપ્રસારક સભા અને શ્રી આત્માનંદ સભા તરફથી પણ છેલ્લા કેટલાક વર્ષો થયા ઘણા ઉપયોગી પ્રકાશના ગૂજરાતી ભાષામાં થયા છે. મુંબઇમાં શ્રી અધ્યાત્મ નાત પ્રસારક મંડલ તરફથી ધણા ગ્રંથા પ્રકટ થયા છે તેમાં કાવ્ય વિભાગના સ્વ. આચાર્ય શ્રી વસાગરસૂરિજીના બાર ભાગે ભજનપદ સંગ્રહ તથા કકકામિર વિધવિધ છે. એ બધા પ્રકાશના ખરેખર ધન્યવાદને પાત્ર છે, તે આટલેથી સતાષ ન માનતાં હજી ઘણું ખાકી છે તે ખહાર લાવવાનુ છે. વાચા ( સાક્ષર શ્રી કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરીનું ભાષણ—સ્વાગત પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ સન્ ૧૯૨ ૬ )