Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - || AUCucta - તારા, પણ “સુભાષિત વચન સંગ્રહ USCUELCUCUCUSULUcucu2UZUENCUCUCUZCU תכתבתכתבתבתכותבתכתבותכתבתבותכתבתבותכתבותב ૧ શરદ ઋતુમાં મેઘ ગાજે છે, વર્ષ નથી. વર્ષા ઋતુમાં તે ગામ વગર વર્ષ છે; તેમ દુજેન બોલે છે તે પ્રમાણે કરતા નથી ત્યારે સજજન થોડું બેલે છે અને કામ ઘણું કરે છે. ૨ નીચ-દુર્જનને કરેલો ઉપકાર પણ અપકારરૂપ જ થાય છે. સપને દૂધ પાયું હોય તે . કેવળ વિષની વૃદ્ધિ માટે થાય છે. ૩ મુખ કમળ-પત્ર જેવું કમળ (ઠાવકું) હોય, વાણી ચંદન સમી ડી હોય છતાં હૃદય કાતર જેવું કુટિલ હોય તો એ ત્રિવિધ ધૂર્ત લક્ષણ જાણવું. ૪ જેમ પાનનું વાંક પુછ વાંસળીમાં રાખ્યા છતાં સીધું-સરળ થતું જ નથી તેમ દુર્જ. નનું હૃદય બોધ્યા છતાં મધુર બનતું જ નથી. ૫ ગમે તેટલાં સુબોધથી પણ દુર્જન શું સજન થઈ શકે ખરો ? ગમે તેટલા નદી જળથી ત્વવરાવે પણ ગધેડો કયારે પણ શું વેડો બને ? તેવાને કરેલે બોધ હિતકર થવા ન જ પામે. ૬ દુર્જને પેદા કરેલ દ્રવ્ય દેવ, ધર્મબંધુઓ કે યાચકને કામ આવતું નથી; રાજા કે ચોરના હાથમાં તે જવા પામે છે. મૂખના પાંચ ચિહ્નો-ગર્વી, દુર્વચની, હઠી, અપ્રિયવાદી ઉપરાન્ત તે કોઈનું ગમે તેવું હિત-કથન માન્ય ન કરે. ૮ જન્મ જ નહીં થવા પામેલ, જન્મીને મરણ પામેલ અને મૂખ એ ત્રણમાં પ્રથમના બે સારા, પણ છેલ્લો સાર નહીં; કેમકે પ્રથમના બે એક વખત દુઃખ કરે પણ છેલ્લો તે ડગલે ને પગલે દુઃખદાયી નીવડે, એ અનુભવથી સમજી શકાય છે. - જેમનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવાને અનુગ્રહ પણ ભયંકર, કેમકે ક્ષણ વારમાં રાજી ને ક્ષણ વારમાં ૩ષ્ટમાન થાય છે. રૂઝમાન કે તુષ્ટમાન થતાં જેમને વાર જ ન લાગે તેને છે ભરે. : “આ તો બાપનો કુવો” એવું બોલનારા મૂર્ખ ખારું પાણી પીએ છે. : લકીના મદથી અંધ બનેલ છે મૂર્ખ ! તું દુઃખીને દેખી કેમ સે છે ? લક્ષ્મી સ્થિર થને નથી રહેતી એમાં આશ્ચર્ય જેવું શું દેખાય છે? તું તારી સામે કુવાના રેટની ધડીઓ જુએ છે. તેમાંથી ભરાયેલી ઘડીઓ ખાલી થાય છે અને ખાલી થયેલી ઘડીએ પાણી ભરાય છે, એ જડ વસ્તુ ઉપરથી પડ્યું કે સુંદર બોધ મળી શકે છે? તેથી ચેતી લે. ચેતી લેવાય તે લાભ થાય. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46