Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધન કારી | કાર્ત્તિક સંવત ભ્યાસમાં પ્રીતિવાળા હતા. વ્યવહારિક અભ્યાસ મેટ્રિક સુધી કર્યા હતા, છતાં ઇંગ્રેજી કેળવણીની માઠી અસર તેમના પર જરા પણ થવા પામી નહોતી. તેમના માતુશ્રીનો અભાવ થતાં તેમના દિલમાં ઢાંકા રહેલા વૈરાગ્ય પ્રફુલ્લિત થયા. જ્ઞાતિએ ઓસવાળ હોવાથી ગરવીરતા ના સ્વાભાવિક હતી. એએ વળાથી ભાવનગર આવ્યા અને ત્યાં બિરાજતા શાંતમૂર્ત્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચદ્રજી મહારાજના ઉપદેશ સાંભળી ચારિત્ર લેવા તત્પર થયા. ગુરુમહારાજે ૧૯૪૭ ના વૈશાખ શુદિ ૬ કે તમને ભાવનગરમાં દીક્ષા આપી નામ કપૂરવિજય રાખ્યું. મહારાજશ્રીના મુખ્ય દશ શિષ્યેામાં તે છેલ્લા હતા. દીક્ષા લીધા બાદ જ્ઞાનાભ્યાસ કરવામાં ઘણેા વખત ગાળતા. ક્રિયા પણ બહુ જ વિશુદ્ધ કરતા. ગુરુમહારાજ તેમને ચિદાન દ નામથી બોલાવતા હતા ને તે ખરેખરા ચિદાનંદ જ હતા. ચિદાનંદજી અપરનામ કપૂરચક્રજીની કૃતિ પર તેમને બહુ પ્રેમ હતા, તેમના ભાવનગરના ચાતુર્માસ પ્રસંગે તેમની જ સહાયથી અમે ચિદાન ંદજીકૃત અહાંતેરી, સયા ને દુડા અર્થ સાથે પ્રગટ કર્યા હતા. ચાર પાંચ વર્ષથી રારૂ કરેલી શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળાના મણકા તરીકે ચિદાનંદજીકુત સંગ્રહ એ ભાગમાં તેમની પ્રેરણાથી જ હાલમાં પ્રગટ કરવામાં આવેલ છે. તેમને શ્રી સિદ્ધાચળ તીર્થ ઉપર અત્યંત રાગ હતા. જેવા ૫-૭ વર્ષથી ત્યાં જ બિરાજતા હતા છતાં તેમની નિ:સ્પૃહતા વૃદ્ધિ પામી હતી. શિથિલતાને સ્થાન મળ્યું નહોતુ. તેમને નવું નવું સાહિત્ય લખવા લખાવવાનું અને પ્રગટ કરીવવાનું બહુ જ રુચિકર હતું. નિરંતર નવા નવા લેખા લખવામાં તત્પર રહેતા. તેમના લેખાના ખાસ આશય નીતિ, શુદ્ધ વ્યવહાર, વૈરાગ્ય અને અધ્યાત્મથી પૂર્ણ હતા. “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” ના દરેક અંકમાં એમના એક એ લેખ તે જરૂર આવતા. તેમણે પ્રથમ શ્રી જૈન શ્રેયસ્કર મડળ-મેસાણા મારફત નાનો મેટી પૂર્વ પુરુષોની ઘણી કૃતિઓ ભાષાંતરે કરી કરાવીને પ્રગટ કરાવી હતી. ત્યાર પછી અમારી સભા મારફત તે કાર્ય ચાલતુ હતું. થોડા વર્ષથી શ્રી બુદ્ધિ વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળા શરૂ કરવામાં આવી હતી. તેનું ઘણું પોપટલાલ સાકરચંદ મારફત અમારી સભાદ્વારા જ થતું હતું. અત્યારે તે માળાના ૪-૫ મણકા છપાય છે. તેમના સાહિત્ય પ્રેમ નવું તૈયાર કરાવતુ અને તેને લાભ છૂટે હાથે જૈન વર્ગને આપા એમ બે પ્રકારનુ તેમની પાસે વંદન કરવા આવનારા શ્રાવક-શ્રાવિકા વિગેરેને તે સારું વચ સારી મુકે એક એ ચાર આપ્યા જ કરતા. એમના જ્ઞાનદાનને સરવાળે ગામ છે. આવા સાહિત્યપ્રેમી સુનિ વિલ જ ય છે. For Private And Personal Use Only ફામ માત

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46