________________
HAN
ચાતુમાસ દરમિયાન બન્ને મહારાજા દાદાસાહેબની વાડીમાં ઘણા વખત ભેગા બેસી જ્ઞાન-ધ્યાનની વાતો કાકવામાં આવતા હતા. બન્ને મહાત્માએ બુદ્ધિથી મેળવેલ જ્ઞાનથી Hotellectual Knowlege) આત્મ અનુભવ Intuitive Knowledge ને ઉચ્ચ કોટિનું ગણતા અને તે અનુભવ પામવા થાશક્તિ પ્રયત્ન કરતા.
Shri Mahavir Jain Aradhana Kendra
200
www.kobatirth.org
હો જૈન ધર્મ પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કાિ
દાદાસાહેબની વાડીની સામે જ દિવાનબહાદુર ત્રિભુવનદાસ કાલિદાસના બગલા આવેલ છે. મહારાજશ્રી દાઢાસાહેબમાં રહેતા તે દરમિયાન જતાં આવતાં જોવાના અને પ્રસગે પ્રસંગે મળયાના દિવાનબહાદુરને પ્રસંગ મળતા. મહા રાજશ્રીના ત્યાગ, વૈરાગ્ય અને ધર્મ ભાવનાથી દિવાનબહાદુર ઉપર ઘણી સારી છાપ પડી હતી. માર્ગે જતાં આવતાં, આસપાસના કોઇ પદાર્થો તરફ નજર ન રાખતાં, ભૂમિ ઉપર સીધી ષ્ટિ રાખી મહારાજશ્રીને ચાલતાં જોઇ તેએ તેમના મુનિમાર્ગની તારીફ કરતા હતા. દિવાનબહાદુર કહેતા કે વ્યવહારિક નીતિ. પારમાર્થિક મૂળ ( Tunscendental ) ત્યાગ છે. ત્યાગમા ઉપર રચાયેલ ધર્મ ખરા ધર્મ છે અને જે ધર્મોમાં આવા ત્યાગી મુનિએ વસે છે તે ધર્મ જીવન છે. મહારાજશ્રી પ્રત્યે દિવાનબહાદુરને ઘણા સદભાવ હતા. મહારાજશ્રીનું અવસાન સાંભળી તેમને ઘણી લાગણી થઇ હતી.
મહારાજશ્રીનું અવસાન પણ એક ખરા યાગી પુરુષના જીવનને અનુરૂપ થયુ હતુ. પ્રાત:કાળે સવારમાં પાતે પ્રતિક્રમણ કર્યું હતું. ખેલવાની શક્તિ ક્ષીણ થતાં શિષ્ય પાસે પ્રતિક્રમણ પૂરું કરાવ્યું હતુ. પછી સ્વસ્થ બેસી આદીશ્વર ભગવાનના ફોટાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને સિદ્ધાચળની સન્મુખ સિદ્ધાચળજીના દર્શન કરતાં એઠીંગણુ દઇ બેઠા હતા અને ઘેાડી જ મિનિટમાં નવકાર મંત્રના શબ્દો સાંભળતા સાંભળતા દેહને! ત્યાગ કર્યો હતા. અ'તકાળે પણ નથી થયું ‘એય કે ડાય,' નથી આવ્યા એઝ, નથી બંધ થયા ચક્ષુએ ભ્રકુટી વચ્ચે બ્રહ્મરામાં ધ્યાન લગાવી પ્રાણ છોડ્યા હતા. તેમનું મરણુ ખરેખર સમાધિમરણુ હતુ. જે સમાધિમરણ માટે દરેક જૈન અનેિશ પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે.
પાલિતાણાના સ ંઘે અને યાત્રિકેાએ તેમના દેહની અંતિમ ક્રિયા ઉલ્લાસથી દદબાથી અને ગંભીરતાથી કરી હતી. તેમના દેહના દર્શન માટે સેક સાધુ-સાધ્વીએ, શ્રાવક-ધાવિકાએ અને જૈનેતરા આવ્યા હતા. તેમન મૃતદેહનું પૂજન-અર્ચ ન કર્યું હતું અને પછી તૈયાર કરેલ પાલખીમાં બેસા જય જય નંદા, જય જન્મ ભદ' ના પોકારા કરતા સર્વે માલુક
:
For Private And Personal Use Only