Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નના સમાધાન ( આમાં પ્રશ્રકારના પ્રો લખ નથી. ઉત્તરો જ લખ્યા છે; પરંતુ ઉત્તર વાંચતાં પ્રશ્ન શું છે તે સમજી શકાય તેવું છે. ) પ્રશ્નકાર–અગરચંદ નાહટા બીકાનેર, ) ૧ ચોદવ શબ્દ દ્વાદશાંગી ધાક મુનિ માટે જ વપરાય છે. ૨ ક્ષયોપશમ સમકિની સમકિત વમીને ચારે ગતિમાં જાય. ક્ષાયિકવાળે જાય નહીં, પણ તે પૂર્વબદ્ધાયુ હોય તે ચારે ગતિમાં જાય. તેમાં પણ મનુષ્ય તિય યુગલિક જ થાય. પૂર્વ બદ્ધાયુ ન હોય તે ક્ષાયિક સમકિતી તે જ ભવે મોક્ષે જાય. ૩ ગુરુમહારાજ વિગેરે વડીલની સમક્ષ આડું વસ્ત્ર રાખીને પાણી પીવું તે મર્યાદા છે, સ્થાપનાચાર્ય માટે પણ તે જાળવવાની છે. ૪ રાવણે તીર્થકરનામકર્મ બાંધ્યું પણ તેની સ્થિતિ તે ઉત્કૃષ્ટી અંત:કોટાકેદી સાગરોપમની છે. તેણે તીર્થંકરનામકર્મ તે વખતે નીકાચીત કર્યું નથી. નીકાચીત તો પાછલે ત્રીજે ભવે જ કરાય છે. ૫ પ્રસૂતિ સ્ત્રીને અડવાવાળી બાઈ તેને તથા બાળકને અડે છે, નવરાવે છે, તલ ચાળે છે એટલે તેને ૧૨ દિવસ તે જિનદર્શન થઈ શકે જ નહીં. કરે તો આશાતના લાગે. ૬ શ્રાવકથી એકાસણામાં ઉષ્ણુ જળ સિવાય બીજું જળ વપરાય જ નહીં મે શાસ્ત્રોક્ત નિયમ છે. પ્રશ્ન ૧૫-તમાકુ ખાવા, પીવાનો નિષેધ કરવામાં આવે છે, બીડીને ધ કરવામાં આવે છે તેવો સુંઘવામાં નિષેધ છે કે નહીં ? ઉત્તર–તમાકુ ખાવાપીવા જેટલું સુંઘવામાં બાધ જણાતા નથી, તેથી ના નિધિ કરવામાં આવેલ નથી. પિષધમાં ને ઉપવાસમાં પણ તેનો નિષેધ વે નથી. મુનિઓ પણ સુંઘે છે. પ્રશ્ન ૧૬–ઉસગ્ગહરની વધારાની બે ગાથા સંક્ષેપી લીધી છે એમ કહે નું કારણ શું? તે ગાથા અત્યારે લભ્ય છે? ઉત્તર–તે ગાથા વધારે પ્રભાવવાળી લેવાથી સક્ષેપ કયાનું કહેલ છે. કેટલીક વધારે ગાથાઓ પણ લભ્ય છે પરંતુ તેમાં તે બે બાધાઓ એમ માની શકાતું નથી. કવરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46